18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૧) |રમણ સોની}} <poem> પઢો રે પોપટ રાજા રામના, સતી સીતા પઢાવે;...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
પઢો રે પોપટ રાજા રામના, સતી સીતા પઢાવે; | પઢો રે પોપટ રાજા રામના, સતી સીતા પઢાવે; | ||
પાસે બંધાવી પાંજરું, મુખે રામ જપાવે. | પાસે બંધાવી પાંજરું, મુખે રામ જપાવે. | ||
::::::::::: પઢો | |||
પોપટ! તારે કારણે લીલા વાંસ વઢાવું; | પોપટ! તારે કારણે લીલા વાંસ વઢાવું; | ||
તેનું ઘડાવું, પોપટ! પાંજરું, હીરા-રતને જડાવું. | તેનું ઘડાવું, પોપટ! પાંજરું, હીરા-રતને જડાવું. | ||
::::::::::: પઢો | |||
પોપટ! તારે કારણે શી શી રસોઈ રંધાવું? | પોપટ! તારે કારણે શી શી રસોઈ રંધાવું? | ||
સાકરનાં કરી ચૂરમાં, ઉપર ઘી પિરસાવું. | સાકરનાં કરી ચૂરમાં, ઉપર ઘી પિરસાવું. | ||
::::::::::: પઢો | |||
પાંખ પીળી ને પગ પાંડુરા, કોટે કાંઠલો કાળો; | પાંખ પીળી ને પગ પાંડુરા, કોટે કાંઠલો કાળો; | ||
નરસૈંયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો. | નરસૈંયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો. | ||
::::::::::: પઢો | |||
</poem> | </poem> |
edits