18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૪)|રમણ સોની}} <poem> દેવ ડગલાં ભરે દેવ ડગલાં ભરે, પ્રભુ પગલા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
દેવ ડગલાં ભરે | દેવ ડગલાં ભરે | ||
દેવ ડગલાં ભરે, પ્રભુ પગલાં ભરે.{{space}} ટેક | દેવ ડગલાં ભરે, પ્રભુ પગલાં ભરે.{{space}}{{space}} ટેક | ||
ડગમગ કરતાં પગલાં ભરતાં, ઉતાવલા ચાલે રાજકુમાર. | ડગમગ કરતાં પગલાં ભરતાં, ઉતાવલા ચાલે રાજકુમાર. | ||
લથડતાં સિંહાસન ઝાલે, બીતા અપરમપાર.{{space}} દેવ | લથડતાં સિંહાસન ઝાલે, બીતા અપરમપાર.{{space}}{{space}} દેવ | ||
સિંહાસન મુકાવે રાજા, છૂટા મુકાવે હાથ; | સિંહાસન મુકાવે રાજા, છૂટા મુકાવે હાથ; | ||
થરથર ધ્રૂજે કાંઈ ન સૂઝે, ઝાલી રહે કોઈ સાથ.{{space}} દેવ | થરથર ધ્રૂજે કાંઈ ન સૂઝે, ઝાલી રહે કોઈ સાથ.{{space}}{{space}} દેવ | ||
આફણિયે વળી ઊભા થાયે, ઉલાળે અલંકાર; | આફણિયે વળી ઊભા થાયે, ઉલાળે અલંકાર; | ||
સદાએ અર્ધાંગે કમળ, શો કરશે શણગાર.{{space}} દેવ | સદાએ અર્ધાંગે કમળ, શો કરશે શણગાર.{{space}}{{space}} દેવ | ||
મનમાન્યા મસ્તાના ચાલે જેમ માહલે માતંગ; | મનમાન્યા મસ્તાના ચાલે જેમ માહલે માતંગ; | ||
ભાલણપ્રભુ રઘુનાથ મારો, સદાએ રહે સતસંગ.{{space}} દેવ | ભાલણપ્રભુ રઘુનાથ મારો, સદાએ રહે સતસંગ.{{space}}{{space}} દેવ | ||
</poem> | </poem> |
edits