મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૯.શ્રીધર વણિક-ગૌરીચરિત્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
'''ગૌરીચરિત્ર -માંથી'''
'''ગૌરીચરિત્ર -માંથી'''
{{Poem2Close}}
{{Poem2Close}}
::::::::::::શિવ–ભીલડીનો સંવાદ
<poem>
<poem>
:::::::::::::::::::શિવ–ભીલડીનો સંવાદ
પેખતાં હરજી હરખ પામ્યા, ભાવ લાગ્યો ભામિની;
પેખતાં હરજી હરખ પામ્યા, ભાવ લાગ્યો ભામિની;
દિલે અતિશય અનંગ વ્યાપ્યો, મુખકમલ દીઠું કામિની.
દિલે અતિશય અનંગ વ્યાપ્યો, મુખકમલ દીઠું કામિની.
Line 22: Line 22:
પરાઈ કથની એવડી તે કાં કરો એ?
પરાઈ કથની એવડી તે કાં કરો એ?
કથની પરાઈ કાં કરો, તમો બ્રહ્મચારી વન વસો’
કથની પરાઈ કાં કરો, તમો બ્રહ્મચારી વન વસો’
શિવ:{{space}}  ‘પરનાર દેખી શાણપ હરું, જોઉં કાંક ભાવ કરી હસો.’
</poem>
શિવ: ‘પરનાર દેખી શાણપ હરું, જોઉં કાંક ભાવ કરી હસો.’
<poem>
હર હસે, હરશું હસી બોલે, ચક્ષુપાલ કરે ઘણી;
હર હસે, હરશું હસી બોલે, ચક્ષુપાલ કરે ઘણી;
શીધરા સ્વામી દેવ સાંભળ, કહું કથાવત અમતણી.
શીધરા સ્વામી દેવ સાંભળ, કહું કથાવત અમતણી.
 
</poem>
ભીલડી:{{space}}‘અમતણી જાત કુજાત કોળી, ભીલ ભરથારે વરી;
ભીલડી:‘અમતણી જાત કુજાત કોળી, ભીલ ભરથારે વરી;
<poem>
છ માસ થયા છાંડી ગયા, તે નાથ જોવા નીસરી.
છ માસ થયા છાંડી ગયા, તે નાથ જોવા નીસરી.
નીસરી પણ માર્ગ ભૂલી, આ લવું આ રતિ કરી;
નીસરી પણ માર્ગ ભૂલી, આ લવું આ રતિ કરી;
માર્ગ મારો કહો જોગી,’ પૂછે નારી પુલંદરી.
માર્ગ મારો કહો જોગી,’ પૂછે નારી પુલંદરી.
 
</poem>
શિવ:{{space}} બોલીઆ લીલવિલાસ, છાંડી ગયા છ માસ;
શિવ: બોલીઆ લીલવિલાસ, છાંડી ગયા છ માસ;
<poem>
તેની રે આશા તે ભીલી કાં કરો એ?
તેની રે આશા તે ભીલી કાં કરો એ?
આશા તેહની પરહરી, તું આવની રે અમારે ઘરી;
આશા તેહની પરહરી, તું આવની રે અમારે ઘરી;
Line 43: Line 47:
વાણી વિશ્વાધાર બોલે, નારી, જો તું કહ્યું કરે;
વાણી વિશ્વાધાર બોલે, નારી, જો તું કહ્યું કરે;
સંન્યાસ છાંડું, ગેહ માંડું,’ લીલ-વિલાસી ઊચરે.
સંન્યાસ છાંડું, ગેહ માંડું,’ લીલ-વિલાસી ઊચરે.
 
</poem>
પાર્વતી:{{space}} ‘મદ્યમાંસાહારો હું છું નારી, બ્રહ્મચારી ક્યમ વરે?
પાર્વતી: ‘મદ્યમાંસાહારો હું છું નારી, બ્રહ્મચારી ક્યમ વરે?
<poem>
લોભે વાહ્યો મ બોલ જોગી, ગઈ તારી સૂધ રે.
લોભે વાહ્યો મ બોલ જોગી, ગઈ તારી સૂધ રે.
પરવરું તુજશું ભસ્મ ચોળું, જોગવું જોગણ થઈ.
પરવરું તુજશું ભસ્મ ચોળું, જોગવું જોગણ થઈ.
Line 50: Line 55:
સહિયર સઘળી હસે મુજને, પચારે પ્રમદા વળી,
સહિયર સઘળી હસે મુજને, પચારે પ્રમદા વળી,
ખાખી સંગે કેમ રહીએ? જન્મારો જાયે બળી.’
ખાખી સંગે કેમ રહીએ? જન્મારો જાયે બળી.’
 
</poem>
શંકર:{{space}} ‘સાંભળ રે અમારું નામ, ગામ કૈલાસ કેરો ધણી;
શંકર:‘સાંભળ રે અમારું નામ, ગામ કૈલાસ કેરો ધણી;
<poem>
ધણીઆણી રે તું ઘરનાર, ઘરુણી થા તું શંકરતણી.’
ધણીઆણી રે તું ઘરનાર, ઘરુણી થા તું શંકરતણી.’
 
</poem>
પાર્વતી:{{space}} ‘શંકરની ઘરુણી ક્યમ થાઉં, અબળા આગે બેય છે;
પાર્વતી: ‘શંકરની ઘરુણી ક્યમ થાઉં, અબળા આગે બેય છે;
<poem>
દિન પાંચ પૂઠે તું પરવરે, તવ ભીલમન ભાજે પછે.
દિન પાંચ પૂઠે તું પરવરે, તવ ભીલમન ભાજે પછે.
ભાજે મન ભરથાર કેરું, પડે પિયરની દશા;
ભાજે મન ભરથાર કેરું, પડે પિયરની દશા;
Line 62: Line 69:
મુજને અહર્નિશ દીસે દોહેલું, શૌક્ય સંતાપે વડી;
મુજને અહર્નિશ દીસે દોહેલું, શૌક્ય સંતાપે વડી;
બે નારી હેઠળ દાસ ક્યમ હોઉં, કહે ભવાની ભીલડી.
બે નારી હેઠળ દાસ ક્યમ હોઉં, કહે ભવાની ભીલડી.
 
</poem>
શંકર:{{space}} ‘ગંગાની સંગત નવ કરૂં, મેં ભાવે છાંડી ભગવતી;
શંકર:‘ગંગાની સંગત નવ કરૂં, મેં ભાવે છાંડી ભગવતી;
<poem>
(ત્રિપુરારિ કહે) તુજને ન મૂકું, પરહરી વળી પાર્વતી.
(ત્રિપુરારિ કહે) તુજને ન મૂકું, પરહરી વળી પાર્વતી.
પારવતીને પિયર મૂકું, કાં તો કરાવું સેવના;
પારવતીને પિયર મૂકું, કાં તો કરાવું સેવના;
18,450

edits