18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
'''ગૌરીચરિત્ર -માંથી''' | '''ગૌરીચરિત્ર -માંથી''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
::::::::::::શિવ–ભીલડીનો સંવાદ | |||
<poem> | <poem> | ||
પેખતાં હરજી હરખ પામ્યા, ભાવ લાગ્યો ભામિની; | પેખતાં હરજી હરખ પામ્યા, ભાવ લાગ્યો ભામિની; | ||
દિલે અતિશય અનંગ વ્યાપ્યો, મુખકમલ દીઠું કામિની. | દિલે અતિશય અનંગ વ્યાપ્યો, મુખકમલ દીઠું કામિની. | ||
Line 22: | Line 22: | ||
પરાઈ કથની એવડી તે કાં કરો એ? | પરાઈ કથની એવડી તે કાં કરો એ? | ||
કથની પરાઈ કાં કરો, તમો બ્રહ્મચારી વન વસો’ | કથની પરાઈ કાં કરો, તમો બ્રહ્મચારી વન વસો’ | ||
શિવ: | </poem> | ||
શિવ: ‘પરનાર દેખી શાણપ હરું, જોઉં કાંક ભાવ કરી હસો.’ | |||
<poem> | |||
હર હસે, હરશું હસી બોલે, ચક્ષુપાલ કરે ઘણી; | હર હસે, હરશું હસી બોલે, ચક્ષુપાલ કરે ઘણી; | ||
શીધરા સ્વામી દેવ સાંભળ, કહું કથાવત અમતણી. | શીધરા સ્વામી દેવ સાંભળ, કહું કથાવત અમતણી. | ||
</poem> | |||
ભીલડી: | ભીલડી:‘અમતણી જાત કુજાત કોળી, ભીલ ભરથારે વરી; | ||
<poem> | |||
છ માસ થયા છાંડી ગયા, તે નાથ જોવા નીસરી. | છ માસ થયા છાંડી ગયા, તે નાથ જોવા નીસરી. | ||
નીસરી પણ માર્ગ ભૂલી, આ લવું આ રતિ કરી; | નીસરી પણ માર્ગ ભૂલી, આ લવું આ રતિ કરી; | ||
માર્ગ મારો કહો જોગી,’ પૂછે નારી પુલંદરી. | માર્ગ મારો કહો જોગી,’ પૂછે નારી પુલંદરી. | ||
</poem> | |||
શિવ: | શિવ: બોલીઆ લીલવિલાસ, છાંડી ગયા છ માસ; | ||
<poem> | |||
તેની રે આશા તે ભીલી કાં કરો એ? | તેની રે આશા તે ભીલી કાં કરો એ? | ||
આશા તેહની પરહરી, તું આવની રે અમારે ઘરી; | આશા તેહની પરહરી, તું આવની રે અમારે ઘરી; | ||
Line 43: | Line 47: | ||
વાણી વિશ્વાધાર બોલે, નારી, જો તું કહ્યું કરે; | વાણી વિશ્વાધાર બોલે, નારી, જો તું કહ્યું કરે; | ||
સંન્યાસ છાંડું, ગેહ માંડું,’ લીલ-વિલાસી ઊચરે. | સંન્યાસ છાંડું, ગેહ માંડું,’ લીલ-વિલાસી ઊચરે. | ||
</poem> | |||
પાર્વતી: | પાર્વતી: ‘મદ્યમાંસાહારો હું છું નારી, બ્રહ્મચારી ક્યમ વરે? | ||
<poem> | |||
લોભે વાહ્યો મ બોલ જોગી, ગઈ તારી સૂધ રે. | લોભે વાહ્યો મ બોલ જોગી, ગઈ તારી સૂધ રે. | ||
પરવરું તુજશું ભસ્મ ચોળું, જોગવું જોગણ થઈ. | પરવરું તુજશું ભસ્મ ચોળું, જોગવું જોગણ થઈ. | ||
Line 50: | Line 55: | ||
સહિયર સઘળી હસે મુજને, પચારે પ્રમદા વળી, | સહિયર સઘળી હસે મુજને, પચારે પ્રમદા વળી, | ||
ખાખી સંગે કેમ રહીએ? જન્મારો જાયે બળી.’ | ખાખી સંગે કેમ રહીએ? જન્મારો જાયે બળી.’ | ||
</poem> | |||
શંકર: | શંકર:‘સાંભળ રે અમારું નામ, ગામ કૈલાસ કેરો ધણી; | ||
<poem> | |||
ધણીઆણી રે તું ઘરનાર, ઘરુણી થા તું શંકરતણી.’ | ધણીઆણી રે તું ઘરનાર, ઘરુણી થા તું શંકરતણી.’ | ||
</poem> | |||
પાર્વતી: | પાર્વતી: ‘શંકરની ઘરુણી ક્યમ થાઉં, અબળા આગે બેય છે; | ||
<poem> | |||
દિન પાંચ પૂઠે તું પરવરે, તવ ભીલમન ભાજે પછે. | દિન પાંચ પૂઠે તું પરવરે, તવ ભીલમન ભાજે પછે. | ||
ભાજે મન ભરથાર કેરું, પડે પિયરની દશા; | ભાજે મન ભરથાર કેરું, પડે પિયરની દશા; | ||
Line 62: | Line 69: | ||
મુજને અહર્નિશ દીસે દોહેલું, શૌક્ય સંતાપે વડી; | મુજને અહર્નિશ દીસે દોહેલું, શૌક્ય સંતાપે વડી; | ||
બે નારી હેઠળ દાસ ક્યમ હોઉં, કહે ભવાની ભીલડી. | બે નારી હેઠળ દાસ ક્યમ હોઉં, કહે ભવાની ભીલડી. | ||
</poem> | |||
શંકર: | શંકર:‘ગંગાની સંગત નવ કરૂં, મેં ભાવે છાંડી ભગવતી; | ||
<poem> | |||
(ત્રિપુરારિ કહે) તુજને ન મૂકું, પરહરી વળી પાર્વતી. | (ત્રિપુરારિ કહે) તુજને ન મૂકું, પરહરી વળી પાર્વતી. | ||
પારવતીને પિયર મૂકું, કાં તો કરાવું સેવના; | પારવતીને પિયર મૂકું, કાં તો કરાવું સેવના; |
edits