18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
ગદ્યાનુવાદ: સહિયરોનો સાથ પૂછે છે કે ‘શું ઇદ્ર અવતર્યો?’ ‘ના રે ના’ ‘શું એ પાર્વતી પતિ (શંકર) છે કે ચંદ્ર સૂરજ?’ ‘ના રે ના.’ ‘શું એ નલકુબેરનો (પુત્ર), કુબેર કે સુરતિલ્લભ (કામદેવ) છે?’ ‘ના રે ના’ ‘શું એ ભરતેશ્વર, હરિશ્ચંદ્ર કે નારાયણદેવ છે?’ ‘ના રે ના.’ | ગદ્યાનુવાદ: સહિયરોનો સાથ પૂછે છે કે ‘શું ઇદ્ર અવતર્યો?’ ‘ના રે ના’ ‘શું એ પાર્વતી પતિ (શંકર) છે કે ચંદ્ર સૂરજ?’ ‘ના રે ના.’ ‘શું એ નલકુબેરનો (પુત્ર), કુબેર કે સુરતિલ્લભ (કામદેવ) છે?’ ‘ના રે ના’ ‘શું એ ભરતેશ્વર, હરિશ્ચંદ્ર કે નારાયણદેવ છે?’ ‘ના રે ના.’ | ||
પુરુષને જોયો ને (કોશા) પરવશ થઈ: વડીલ વેશ્યા (અક્કા)ની વારી ન રહી. એ શકટાલપુત્રને તું ઝંખીશ નહીં, સખી!’ એમ અક્કા ‘ના ના’ કહે છે, | પુરુષને જોયો ને (કોશા) પરવશ થઈ: વડીલ વેશ્યા (અક્કા)ની વારી ન રહી. એ શકટાલપુત્રને તું ઝંખીશ નહીં, સખી!’ એમ અક્કા ‘ના ના’ કહે છે, | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
સખી સુણ્યઉ જે શ્રવણિ, સગુણ નર સોભઇ કિ હા હા, | સખી સુણ્યઉ જે શ્રવણિ, સગુણ નર સોભઇ કિ હા હા, | ||
પિંગલ ભરહ કવિત્ત ગીત ગુણ જાણ કિ હા હા, | પિંગલ ભરહ કવિત્ત ગીત ગુણ જાણ કિ હા હા, | ||
Line 33: | Line 34: | ||
કવિ કહઈ સહજસુંદર સદા કરઈ ગોઠિ મીઠી ઘણી | કવિ કહઈ સહજસુંદર સદા કરઈ ગોઠિ મીઠી ઘણી | ||
પ્રસ્તાવ ભાવ વેલા લહઈ બોલિ બોલિ હા હા ણી. ૫૭ | પ્રસ્તાવ ભાવ વેલા લહઈ બોલિ બોલિ હા હા ણી. ૫૭ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
ગદ્યાનુવાદ: ‘સખી, કાને જે સાંભળ્યો તે જ આ સગુણ પુરુષ કે?’ ‘હા હા’. ‘પિંગળ, ભરત (નૃત્ય-નાટ્ય), કવિત ગીતના ગુણો જાણકાર કે?’ ‘હા હા.’ ‘ફલવિદ્યા (જ્યોતિષ), વ્યાકરણ, પારસી જાણે છે તે જ કે?’ ‘હા હા.’ ‘ચોર્યાસી ભોગાસન, કામક્રીડાનો રસ જાણે છે તે કે?’ ‘હા હા.’ ‘શુકબહોંતેરી, વનોદકર્થા સર્વ કહે છે તે કે?’ ‘હા હા’ કવિ સહજસુંદર કહે છે કે. ‘તે સદા મીઠી ગોષ્ઠી કરે છે? વિવિધ વિષયો ને ભાવોનો સમય ઓળખે છે? કહે કહે ‘હા હા’ બોલી. | ગદ્યાનુવાદ: ‘સખી, કાને જે સાંભળ્યો તે જ આ સગુણ પુરુષ કે?’ ‘હા હા’. ‘પિંગળ, ભરત (નૃત્ય-નાટ્ય), કવિત ગીતના ગુણો જાણકાર કે?’ ‘હા હા.’ ‘ફલવિદ્યા (જ્યોતિષ), વ્યાકરણ, પારસી જાણે છે તે જ કે?’ ‘હા હા.’ ‘ચોર્યાસી ભોગાસન, કામક્રીડાનો રસ જાણે છે તે કે?’ ‘હા હા.’ ‘શુકબહોંતેરી, વનોદકર્થા સર્વ કહે છે તે કે?’ ‘હા હા’ કવિ સહજસુંદર કહે છે કે. ‘તે સદા મીઠી ગોષ્ઠી કરે છે? વિવિધ વિષયો ને ભાવોનો સમય ઓળખે છે? કહે કહે ‘હા હા’ બોલી. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
સઘલી ગણિકા માંહિ, કોસિ મૂલગી સપલ્લવ, | સઘલી ગણિકા માંહિ, કોસિ મૂલગી સપલ્લવ, | ||
રણઝણતા નર ભમર, ફિરઈ પાખતી નરાહિવ, | રણઝણતા નર ભમર, ફિરઈ પાખતી નરાહિવ, | ||
Line 41: | Line 45: | ||
ભૂભંગિ ભાવઈ જગ ભોલવ્યઉ છલ્યા લોક છંદા કરી, | ભૂભંગિ ભાવઈ જગ ભોલવ્યઉ છલ્યા લોક છંદા કરી, | ||
શ્રી થૂલીભદ્ર પેખી કરી થઈ વેશિ તે કિંકરી. ૫૮ | શ્રી થૂલીભદ્ર પેખી કરી થઈ વેશિ તે કિંકરી. ૫૮ | ||
</poem> | |||
{{Poem2Open} | |||
ગદ્યાનુવાદ: સઘળી ગણિકાઓમાં કોશા મુખ્ય પલ્લવિત છોડ છે; (જેના ઉપર) નર-ભ્રમરો રણઝણે છે (ગુંજારવ કરે છે.) જેની આસપાસ નરાધિપ (રાજા) ફરે છે. સ્નાનજળની સોનેરી ખાળે ભ્રમર ગુંજારવ માંડે છે. -રાજારાણાની પેઠે (કોશા) રાત્રિનો એક લાખ દંડ કરે છે (દ્રવ્ય વસૂલ કરે છે.) જેણે ભ્રૂ-ભંગ વડે ભાવથી જગતને ભોળવ્યું અને ચેષ્ટાઓ (હાવભાવ) કરીને લોકને છતર્યા તે વેશ્યા શ્રી સ્થૂલિભદ્રને જોઈને એની દાસી બની. | ગદ્યાનુવાદ: સઘળી ગણિકાઓમાં કોશા મુખ્ય પલ્લવિત છોડ છે; (જેના ઉપર) નર-ભ્રમરો રણઝણે છે (ગુંજારવ કરે છે.) જેની આસપાસ નરાધિપ (રાજા) ફરે છે. સ્નાનજળની સોનેરી ખાળે ભ્રમર ગુંજારવ માંડે છે. -રાજારાણાની પેઠે (કોશા) રાત્રિનો એક લાખ દંડ કરે છે (દ્રવ્ય વસૂલ કરે છે.) જેણે ભ્રૂ-ભંગ વડે ભાવથી જગતને ભોળવ્યું અને ચેષ્ટાઓ (હાવભાવ) કરીને લોકને છતર્યા તે વેશ્યા શ્રી સ્થૂલિભદ્રને જોઈને એની દાસી બની. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ગોત્રજ ગઉરિ, ગણેશ, મયા મુઝ ઝાઝી કરયો, | ગોત્રજ ગઉરિ, ગણેશ, મયા મુઝ ઝાઝી કરયો, | ||
થૂલિભદ્ર વસિ કરું, વિઘન સઘલાં પરિહરયો, | થૂલિભદ્ર વસિ કરું, વિઘન સઘલાં પરિહરયો, | ||
Line 49: | Line 56: | ||
સંસાર માહિં જોતાં ઈસ્યઉ, સજ્જન કો દીસઈ નહીં, | સંસાર માહિં જોતાં ઈસ્યઉ, સજ્જન કો દીસઈ નહીં, | ||
જાગિયો દેવદેવી સહૂ, આસ એહ પૂરુ સહી. ૫૯ | જાગિયો દેવદેવી સહૂ, આસ એહ પૂરુ સહી. ૫૯ | ||
</poem> | |||
‘હે ગોત્રજ, ગૌરી, ગણેશ, મારી ઉપર ઝાઝી કૃપા કરજો, હું સ્થુલિભદ્રને વશ કરું એમાં સઘળા વિઘ્નો દૂર કરજો. મને એવો બુદ્ધિપ્રકાશ દેજો જેથી તે મારે હાથ આવે. છેલછબીલા પુરષો તો કરોડો/ક્રોડો છે, પણ હે સખી, મને તો એ જ ગમે છે. સંસારમાં નજર કરતાં એવો સજ્જન કોઈ દેખાતો નથી. હે સહુ દેવદેવીઓ જાગજો, મારી એ આશા જરુર પૂરી કરો.’ | ‘હે ગોત્રજ, ગૌરી, ગણેશ, મારી ઉપર ઝાઝી કૃપા કરજો, હું સ્થુલિભદ્રને વશ કરું એમાં સઘળા વિઘ્નો દૂર કરજો. મને એવો બુદ્ધિપ્રકાશ દેજો જેથી તે મારે હાથ આવે. છેલછબીલા પુરષો તો કરોડો/ક્રોડો છે, પણ હે સખી, મને તો એ જ ગમે છે. સંસારમાં નજર કરતાં એવો સજ્જન કોઈ દેખાતો નથી. હે સહુ દેવદેવીઓ જાગજો, મારી એ આશા જરુર પૂરી કરો.’ | ||
edits