18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨.સહજસુંદર-ગુણરત્નાકર છંદ|રમણ સોની}} {{Poem2Open}} સહજસુંદર(૧૬મી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
શૈલી અને અર્થાલંકાર સઘન પદ્ધતિની આલેખે છે.) | શૈલી અને અર્થાલંકાર સઘન પદ્ધતિની આલેખે છે.) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
::::::ષટ્પદ | |||
<poem> | <poem> | ||
પૂછઈ સહીઅરસાથિ ઇંદ્ર અવતર્યઉ કિ. ના ના, | પૂછઈ સહીઅરસાથિ ઇંદ્ર અવતર્યઉ કિ. ના ના, | ||
પારવતી-ભરતાર ચંદ્રસૂરિજ કઈ ના ના, | પારવતી-ભરતાર ચંદ્રસૂરિજ કઈ ના ના, | ||
Line 20: | Line 20: | ||
પંખીઉ પુરુષ પરવસિ થઈ અક્કાવારી નવિ રહઈ, | પંખીઉ પુરુષ પરવસિ થઈ અક્કાવારી નવિ રહઈ, | ||
સગડાલપુત્ર મ મ ઝંખિ તું સખી એમ ના ના કહઈ. ૫૬ | સગડાલપુત્ર મ મ ઝંખિ તું સખી એમ ના ના કહઈ. ૫૬ | ||
</poem> | |||
ગદ્યાનુવાદ: સહિયરોનો સાથ પૂછે છે કે ‘શું ઇદ્ર અવતર્યો?’ ‘ના રે ના’ ‘શું એ પાર્વતી પતિ (શંકર) છે કે ચંદ્ર સૂરજ?’ ‘ના રે ના.’ ‘શું એ નલકુબેરનો (પુત્ર), કુબેર કે સુરતિલ્લભ (કામદેવ) છે?’ ‘ના રે ના’ ‘શું એ ભરતેશ્વર, હરિશ્ચંદ્ર કે નારાયણદેવ છે?’ ‘ના રે ના.’ | ગદ્યાનુવાદ: સહિયરોનો સાથ પૂછે છે કે ‘શું ઇદ્ર અવતર્યો?’ ‘ના રે ના’ ‘શું એ પાર્વતી પતિ (શંકર) છે કે ચંદ્ર સૂરજ?’ ‘ના રે ના.’ ‘શું એ નલકુબેરનો (પુત્ર), કુબેર કે સુરતિલ્લભ (કામદેવ) છે?’ ‘ના રે ના’ ‘શું એ ભરતેશ્વર, હરિશ્ચંદ્ર કે નારાયણદેવ છે?’ ‘ના રે ના.’ |
edits