18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧| | {{Heading|કડવું ૧| પ્રેમાનંદ}} | ||
<poem> | <poem> | ||
રાગ કેદારો | રાગ કેદારો | ||
શ્રીશંભુસુતને હૃદે ધરી વર માગું વેગે કરી, | શ્રીશંભુસુતને હૃદે ધરી વર માગું વેગે કરી, | ||
શ્રીહરિ ગાવાની ગત આવડે રે. ૧ | શ્રીહરિ ગાવાની ગત આવડે રે.{{space}} ૧ | ||
કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી; | કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી; | ||
વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે. ૨ | વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે.{{space}} ૨ | ||
::::::: ઢાળ | |||
જડે વિદ્યા નિર્મળી, સરસ્વતી હોય તુષ્ટમાન; | જડે વિદ્યા નિર્મળી, સરસ્વતી હોય તુષ્ટમાન; | ||
પદબંધ કરવા ઇચ્છું છું અભિમન્યુનું આખ્યાન. ૩ | પદબંધ કરવા ઇચ્છું છું અભિમન્યુનું આખ્યાન.{{space}} ૩ | ||
વૈશંપાયન વાણી વદે: તું સુણ, જનમેજય રાય! | વૈશંપાયન વાણી વદે: તું સુણ, જનમેજય રાય! | ||
દ્રોણપર્વની પાવન કથા સાંભળતાં દુ:ખ જાય. ૪ | દ્રોણપર્વની પાવન કથા સાંભળતાં દુ:ખ જાય.{{space}} ૪ | ||
કુરુક્ષેત્રમાં રાજને અર્થે કૌરવ-પાંડવ વઢિયા, | કુરુક્ષેત્રમાં રાજને અર્થે કૌરવ-પાંડવ વઢિયા, | ||
દસમે દિવસે બાણશય્યાએ ભીષ્મપિતામહ પડિયા. ૫ | દસમે દિવસે બાણશય્યાએ ભીષ્મપિતામહ પડિયા.{{space}} ૫ | ||
પાંડવનાં પ્રાક્રમ દેખીને કૌરવ માત્ર મન બીધા; | પાંડવનાં પ્રાક્રમ દેખીને કૌરવ માત્ર મન બીધા; | ||
શકુનિશું દુર્યોધન મળીને દ્રોણ સેનાપતિ કીધા. ૬ | શકુનિશું દુર્યોધન મળીને દ્રોણ સેનાપતિ કીધા.{{space}} ૬ | ||
મહાતુમુલ ત્યાં યુદ્ધ હવું ને વહી ગયા બે દિંન, | મહાતુમુલ ત્યાં યુદ્ધ હવું ને વહી ગયા બે દિંન, | ||
અર્જુન-અભિમન બેથી હાર્યા દ્રોણાચાર્ય મુનિજંન. ૭ | અર્જુન-અભિમન બેથી હાર્યા દ્રોણાચાર્ય મુનિજંન.{{space}} ૭ | ||
સુભટ સર્વે મળીને બેઠા દુર્યોધનને દ્વારે; | સુભટ સર્વે મળીને બેઠા દુર્યોધનને દ્વારે; | ||
કોને બોલવાની શક્તિ નહીં જે સૌભદ્રને મારે. ૮ | કોને બોલવાની શક્તિ નહીં જે સૌભદ્રને મારે.{{space}} ૮ | ||
કૌરવપતિએ બેહુ કર જોડી વીનવિયા ગુરુ દ્રોણ: | કૌરવપતિએ બેહુ કર જોડી વીનવિયા ગુરુ દ્રોણ: | ||
‘સ્વામી! સૌભદ્રેરૂપી સાગર તમ વિના તારે કોણ? ૯ | ‘સ્વામી! સૌભદ્રેરૂપી સાગર તમ વિના તારે કોણ?{{space}} ૯ | ||
અર્જુને હસ્તી સંઘાતે હેલાં હણ્યો ભગદત્ત; | અર્જુને હસ્તી સંઘાતે હેલાં હણ્યો ભગદત્ત; | ||
મુનિ! તમને મૂર્છા પમાડ્યા, અભિમન્યુ મહા ઉન્મત્ત.’ ૧૦ | મુનિ! તમને મૂર્છા પમાડ્યા, અભિમન્યુ મહા ઉન્મત્ત.’{{space}} ૧૦ | ||
એવું કહીને મુગટ ઉતારી ગુરુને પાગે ધરિયો; | એવું કહીને મુગટ ઉતારી ગુરુને પાગે ધરિયો; | ||
‘ગુરુ! બંધાવો તો હું બાંધું,’ એમ અહંકારી ઓચરિયો. ૧૧ | ‘ગુરુ! બંધાવો તો હું બાંધું,’ એમ અહંકારી ઓચરિયો.{{space}} ૧૧ | ||
રીસ કરીને ઋષિજી બોલ્યા, કર ઉદક-અંજલિ લીધી; | રીસ કરીને ઋષિજી બોલ્યા, કર ઉદક-અંજલિ લીધી; | ||
અભિમન્યુને મારવાની ગુરુ દ્રોણે પ્રતિજ્ઞા કીધી: ૧૨ | અભિમન્યુને મારવાની ગુરુ દ્રોણે પ્રતિજ્ઞા કીધી:{{space}} ૧૨ | ||
‘સૌભદ્રે મેં કાલ મારવો,’ ઋષિનાં વચન શ્રવણે પડિયાં, | ‘સૌભદ્રે મેં કાલ મારવો,’ ઋષિનાં વચન શ્રવણે પડિયાં, | ||
હરખ્યો હસ્તિનાપુરનો રાજા, દુંદુભિ ત્યાં ગડગડિયાં. ૧૩ | હરખ્યો હસ્તિનાપુરનો રાજા, દુંદુભિ ત્યાં ગડગડિયાં.{{space}} ૧૩ | ||
શ્રીકૃષ્ણ ગયા અર્જુનને તેડી સંશપ્તકને પાસ; | શ્રીકૃષ્ણ ગયા અર્જુનને તેડી સંશપ્તકને પાસ; | ||
ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ. ૧૪ | ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ.{{space}} ૧૪ | ||
વૈશં પાયનનાં વચન સુણીને રાય જનમેજય પૂછે: | વૈશં પાયનનાં વચન સુણીને રાય જનમેજય પૂછે: | ||
અભિમન્યુને મરાવ્યો મામે તે, કહોને, કારણ શું છે? | અભિમન્યુને મરાવ્યો મામે તે, કહોને, કારણ શું છે? {{space}} ૧૫ | ||
::::::: વલણ | |||
કહોને કારણ કૃષ્ણજીનું જે કીધો મોટો કેર રે. | કહોને કારણ કૃષ્ણજીનું જે કીધો મોટો કેર રે. | ||
ધૃતરાષ્ટ્ર પૂછે સંજયને: મામા-ભાણેજને શાનું વેર રે? ૧૬ | ધૃતરાષ્ટ્ર પૂછે સંજયને: મામા-ભાણેજને શાનું વેર રે?{{space}} ૧૬ | ||
</poem> | </poem> |
edits