26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''દૃશ્ય પહેલું''' | <big>'''દૃશ્ય પહેલું'''</big> | ||
(મોટા જંગલની મધ્યમાં ઊંચી ટેકરી ઊભી છે. ટેકરી ઉપર સુંદર બાગ છે અને બાગની વચમાં મોટો મિનાર છે : જાણે રજનીગંધાનો છોડ સ્થિર થઈ ઊભો છે! | (મોટા જંગલની મધ્યમાં ઊંચી ટેકરી ઊભી છે. ટેકરી ઉપર સુંદર બાગ છે અને બાગની વચમાં મોટો મિનાર છે : જાણે રજનીગંધાનો છોડ સ્થિર થઈ ઊભો છે! | ||
Line 180: | Line 180: | ||
'''દૃશ્ય બીજું''' | {{Poem2Open}} | ||
<big>'''દૃશ્ય બીજું'''</big> | |||
(અવધના આઠ દિવસ પૂરા થયા છે. દેશદેશના રાજકુમારો તળેટીએ આવી ઉત્સુક ઊભા છે. મિનારના પગથાર ઉપર દુંદુભિ ગગડે છે. | (અવધના આઠ દિવસ પૂરા થયા છે. દેશદેશના રાજકુમારો તળેટીએ આવી ઉત્સુક ઊભા છે. મિનારના પગથાર ઉપર દુંદુભિ ગગડે છે. | ||
ઉપલા ખંડમાં આજે ઉત્સવ મંડાયો છે. મહારાજની સીધી દેખરેખ નીચે આજે સઘળું શણગારવામાં આવ્યું છે. દાસીઓએ પીળાં પટકુળ પહેર્યાં છે. | ઉપલા ખંડમાં આજે ઉત્સવ મંડાયો છે. મહારાજની સીધી દેખરેખ નીચે આજે સઘળું શણગારવામાં આવ્યું છે. દાસીઓએ પીળાં પટકુળ પહેર્યાં છે. |
edits