26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 169: | Line 169: | ||
બાળક ન્હાનાં હું ને બ્હેન! | બાળક ન્હાનાં હું ને બ્હેન! | ||
તો ના કરત કશાનું વ્હેન! {{Poem2Close}} | તો ના કરત કશાનું વ્હેન! {{Poem2Close}} | ||
{{Poem2Close}} | |||
<big>'''સોનાપરી એટલે?'''</big> | |||
‘‘મળું મળું વ્હાલાને ક્યારે? | |||
વીંટળાઉં ક્યારે?’ ઘેલી, | |||
કોડભરી આવા ઉરમાં કૈં | |||
લળતી આશભરી વેલી. | |||
મુખ પર પુષ્પ કરે કેલી! | |||
ફૂલરાણી શી ચંબેલી! | |||
આરસનોયે અર્ક કરીને | |||
બ્રહ્માએ આલેખ્યું રૂપ. | |||
સરસ્વતીની વેણીમાંથી, | |||
ફૂલમાં પૂર્યા ગંધ અનુપ. | |||
ફૂલડાંને ઊડવા આકાશ! | |||
પાંખ વિના પૂરે શે આશ? | |||
સોનામહોરી પાંખોવાળા | |||
પતંગિયાને ભાળી પાસ; | |||
ચંબેલી મલકંતી પૂછે, | |||
‘‘એક જ મારી પૂરશો આશ? | |||
મારો દેહ તમારી પાંખ—- | |||
એક બનીને ઊડશું આભ?’’ | |||
ચંબેલીનો દેહ રૂડો, ને | |||
પતંગિયાની પાંખ ધરી; | |||
અવની, આભ, અનંતે ઊડે, | |||
મલકતી મહેકંતી પરી. | |||
પતંગિયું ને ચંબેલી! | |||
એક થયાં ને બની પરી! {{Poem2Close}} | |||
{{Poem2Open}} | |||
<big>'''વિદાય'''</big> | |||
(નાટ્યપ્રયોગોમાં ભાગ લેનાર પ્રત્યેક જણ તખ્તા ઉપર પોતાના નહિ પણ પાત્રના લેબાસમાં હાજર થાય છે; અને ડોલતાં ડોલતાં આ ગાય છે.) | |||
પધારજો, મહેમાનો વહાલાં! | |||
રાત પડી જામ્યો અંધાર! | |||
ધણણણ ધણણ મેઘ ધબૂકે, | |||
વીજ થશે ને થાશે ધાર! | |||
ઘેન અમારી આંખે ચડતું, | |||
દુનિયા જાણે ઝોકાં ખાય! | |||
ઊંઘ સિતારી બજવે ભાગો! | |||
પરીઓના ડુંગર દેખાય! {{Poem2Close}} |
edits