26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 140: | Line 140: | ||
પાંખ દે તો એ થાય સોનાપરી! | પાંખ દે તો એ થાય સોનાપરી! | ||
(અરુણ ઊગે છે.){{Poem2Close}} | (અરુણ ઊગે છે.){{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
<big>'''અભિલાષ'''</big> | |||
(એક જ બાળક તખ્તા ઉપર આવી ગાય છે પણ તેની આંગળીએ એક બાળા છે.) | |||
તારા! તારા! ત્હારા જેવી | |||
મીઠી, મીઠી, આંખ દે! | |||
પંખી મીઠા! ત્હારા જેવી | |||
ચેતનવંતી પાંખ દે! | |||
સાત સમંદર વીંધી જાઉં, | |||
હસતી આંખે જોતો જાઉં! | |||
મધમાખી, તું ત્હારા જેવી | |||
મુજને મીઠી ખંત દે! | |||
કોયલબ્હેની! ત્હારા જેવો | |||
મીઠો મીઠો કંઠ દે! | |||
વિશ્વ તણો મધકોશ ભરું, | |||
ચૌદ લોક ટહુકાર કરું! | |||
સાગર ઊંડા, ત્હારા જેવો | |||
ધીર ઘોર ઘુઘવાટ દે! | |||
વેગી વાયુ! ત્હારા જેવો | |||
વેગીલો સુસવાટ દે! | |||
વિશ્વ ધ્રૂજે, સુસવાટ કરું, | |||
સાગર શો હું જ્યાં ગરજું! | |||
આશા! ચાલો બાને કહીએ, | |||
રમકડાં તું આવાં દે! | |||
બ્હેની! બ્હેની! ત્યાર પછી તો | |||
જગનાં રાજા આપણ બે! | |||
બાળક ન્હાનાં હું ને બ્હેન! | |||
તો ના કરત કશાનું વ્હેન! {{Poem2Close}} |
edits