26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|5 મારે થવું છે|}} {{Poem2Open}} (પડદો ચડે છે કે તરત જ મગન જમણી બાજુથી ચટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 79: | Line 79: | ||
અનંતશંકર અવધાની : હું તો એથીય વધારે મદદ કરવા તૈયાર છું. ચાલો, સૌ! આંખો બંધ કરી, અદબવાળી ઊભા રહો. હું એક મંત્ર જપીશ કે તરત જ તમે બધા પોતપોતાના ભજવવાના પાઠમાં ઓતપ્રોત થઈ જશો. એથીય વધારે. તમે જેનો પાઠ ભજવો છો તે મહારથીઓ જ તમારા બદનમાં અવતરશે, અને તમારી જીભે બોલશે. | અનંતશંકર અવધાની : હું તો એથીય વધારે મદદ કરવા તૈયાર છું. ચાલો, સૌ! આંખો બંધ કરી, અદબવાળી ઊભા રહો. હું એક મંત્ર જપીશ કે તરત જ તમે બધા પોતપોતાના ભજવવાના પાઠમાં ઓતપ્રોત થઈ જશો. એથીય વધારે. તમે જેનો પાઠ ભજવો છો તે મહારથીઓ જ તમારા બદનમાં અવતરશે, અને તમારી જીભે બોલશે. | ||
(બધા આંખ મીંચી, અદબવાળી ઊભા રહે છે.) | (બધા આંખ મીંચી, અદબવાળી ઊભા રહે છે.) | ||
જંતર મંતર! | |||
કાલ, આજ ને કાલ | કાલ, આજ ને કાલ | ||
પડી છે મારે અંતર | પડી છે મારે અંતર |
edits