મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /જિનહર્ષ ઢાલ ૩: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઢાલ ૩| જિનહર્ષ}} <poem> મઇ બુઢરાકું ખીર પકાઈ, ઝારિ ચલ્યઉ લપટઉ દઈ,...")
 
No edit summary
 
Line 14: Line 14:
::::: તુઝ દેખી કાયા ઉલસંતી.{{space}} સરણ૦{{space}} ૧
::::: તુઝ દેખી કાયા ઉલસંતી.{{space}} સરણ૦{{space}} ૧
તુઝ ઉપગારઇ હિવૈ હું તૂઠઉ,
તુઝ ઉપગારઇ હિવૈ હું તૂઠઉ,
માગી માગી વર જે તુઝ ભાવઇ,’  
::::: માગી માગી વર જે તુઝ ભાવઇ,’  
કહઇ કન્યા ‘સુર જઉ તું તૂઠઉ,
કહઇ કન્યા ‘સુર જઉ તું તૂઠઉ,
તઉ કરિ એક વચન દાઇ આવઇ.{{space}} સરણ૦{{space}} ૨
::::: તઉ કરિ એક વચન દાઇ આવઇ.{{space}} સરણ૦{{space}} ૨
ધર્મબાધાયઇં ગાઇ ચરાઉં
ધર્મબાધાયઇં ગાઇ ચરાઉં
ધર્મબાધા ટાલઉ સુખ પાઉં’,  
::::: ધર્મબાધા ટાલઉ સુખ પાઉં’,  
‘મુગધા એ માગઇ મુઝ પાસઇ,
‘મુગધા એ માગઇ મુઝ પાસઇ,
છાયા એહનઇ કરું ઉલાસઇ.{{space}} સરણ૦{{space}} ૩
::::: છાયા એહનઇ કરું ઉલાસઇ.{{space}} સરણ૦{{space}} ૩
જીવિતદાન દીયઉ ઇણિ મુઝનઇ,
જીવિતદાન દીયઉ ઇણિ મુઝનઇ,
એ મોટી ઉપગારણિ બાલા,’  
::::: એ મોટી ઉપગારણિ બાલા,’  
ઇમ ચીંતવી તિણિ ઊપરી કીધઉ,
ઇમ ચીંતવી તિણિ ઊપરી કીધઉ,
મહારામ ફલફૂલ-રસાલા.{{space}} સરણ૦{{space}} ૪
::::: મહારામ ફલફૂલ-રસાલા.{{space}} સરણ૦{{space}} ૪
સઘન સુસીતલ જેહની છાયા,
સઘન સુસીતલ જેહની છાયા,
ખટ રિતુના જેહમઇ સુખ પાયા,  
::::: ખટ રિતુના જેહમઇ સુખ પાયા,  
જેહની ગંધ સુગંધ સુહાવઇ,
જેહની ગંધ સુગંધ સુહાવઇ,
સૂરજકર જેહમઇ નવિ આવઇ.{{space}}  સરણ૦{{space}} ૫
::::: સૂરજકર જેહમઇ નવિ આવઇ.{{space}}  સરણ૦{{space}} ૫
દેવ કહઇ ‘સાંભલિ તું પુત્રી,
દેવ કહઇ ‘સાંભલિ તું પુત્રી,
બઇસિસિ જાઇસિ તું જિણિ ઠામઇ,  
::::: બઇસિસિ જાઇસિ તું જિણિ ઠામઇ,  
તિહાં તિહાં એ આરામ સહીસ્યું,
તિહાં તિહાં એ આરામ સહીસ્યું,
તાહરઇ સાથિ હુસ્યઇ સુખકામઇ.{{space}} સરણ૦{{space}} ૬
::::: તાહરઇ સાથિ હુસ્યઇ સુખકામઇ.{{space}} સરણ૦{{space}} ૬
દુખ આવ્યઇ સમરે તું પુત્રી,
દુખ આવ્યઇ સમરે તું પુત્રી,
પ્રતક્ષ થઈ તાહરા દુખ ટાલિસિ,’  
::::: પ્રતક્ષ થઈ તાહરા દુખ ટાલિસિ,’  
ઇમ કહી તેહ થયઉ અદસ્ય સુર,
ઇમ કહી તેહ થયઉ અદસ્ય સુર,
અમૃતફલ આસ્વાદઇ અહનિસિ.{{space}} સરણ૦{{space}} ૭
::::: અમૃતફલ આસ્વાદઇ અહનિસિ.{{space}} સરણ૦{{space}} ૭
તૃષ્ના ક્ષુધા ન લાગઇ તેહનઇ.
તૃષ્ના ક્ષુધા ન લાગઇ તેહનઇ.
દુખ સ્યઉ સુરતરુ જેહનઇ,
::::: દુખ સ્યઉ સુરતરુ જેહનઇ,
ગોયુત નિસિ આવઇ ધરિ કન્યા,
ગોયુત નિસિ આવઇ ધરિ કન્યા,
ઉપરિ આરામ વિરાજઇ ધન્યા.{{space}} સરણ૦{{space}}  ૮
::::: ઉપરિ આરામ વિરાજઇ ધન્યા.{{space}} સરણ૦{{space}}  ૮
</poem>
</poem>
18,450

edits