18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઢાલ ૩| જિનહર્ષ}} <poem> મઇ બુઢરાકું ખીર પકાઈ, ઝારિ ચલ્યઉ લપટઉ દઈ,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
::::: તુઝ દેખી કાયા ઉલસંતી.{{space}} સરણ૦{{space}} ૧ | ::::: તુઝ દેખી કાયા ઉલસંતી.{{space}} સરણ૦{{space}} ૧ | ||
તુઝ ઉપગારઇ હિવૈ હું તૂઠઉ, | તુઝ ઉપગારઇ હિવૈ હું તૂઠઉ, | ||
::::: માગી માગી વર જે તુઝ ભાવઇ,’ | |||
કહઇ કન્યા ‘સુર જઉ તું તૂઠઉ, | કહઇ કન્યા ‘સુર જઉ તું તૂઠઉ, | ||
::::: તઉ કરિ એક વચન દાઇ આવઇ.{{space}} સરણ૦{{space}} ૨ | |||
ધર્મબાધાયઇં ગાઇ ચરાઉં | ધર્મબાધાયઇં ગાઇ ચરાઉં | ||
::::: ધર્મબાધા ટાલઉ સુખ પાઉં’, | |||
‘મુગધા એ માગઇ મુઝ પાસઇ, | ‘મુગધા એ માગઇ મુઝ પાસઇ, | ||
::::: છાયા એહનઇ કરું ઉલાસઇ.{{space}} સરણ૦{{space}} ૩ | |||
જીવિતદાન દીયઉ ઇણિ મુઝનઇ, | જીવિતદાન દીયઉ ઇણિ મુઝનઇ, | ||
::::: એ મોટી ઉપગારણિ બાલા,’ | |||
ઇમ ચીંતવી તિણિ ઊપરી કીધઉ, | ઇમ ચીંતવી તિણિ ઊપરી કીધઉ, | ||
::::: મહારામ ફલફૂલ-રસાલા.{{space}} સરણ૦{{space}} ૪ | |||
સઘન સુસીતલ જેહની છાયા, | સઘન સુસીતલ જેહની છાયા, | ||
::::: ખટ રિતુના જેહમઇ સુખ પાયા, | |||
જેહની ગંધ સુગંધ સુહાવઇ, | જેહની ગંધ સુગંધ સુહાવઇ, | ||
::::: સૂરજકર જેહમઇ નવિ આવઇ.{{space}} સરણ૦{{space}} ૫ | |||
દેવ કહઇ ‘સાંભલિ તું પુત્રી, | દેવ કહઇ ‘સાંભલિ તું પુત્રી, | ||
::::: બઇસિસિ જાઇસિ તું જિણિ ઠામઇ, | |||
તિહાં તિહાં એ આરામ સહીસ્યું, | તિહાં તિહાં એ આરામ સહીસ્યું, | ||
::::: તાહરઇ સાથિ હુસ્યઇ સુખકામઇ.{{space}} સરણ૦{{space}} ૬ | |||
દુખ આવ્યઇ સમરે તું પુત્રી, | દુખ આવ્યઇ સમરે તું પુત્રી, | ||
::::: પ્રતક્ષ થઈ તાહરા દુખ ટાલિસિ,’ | |||
ઇમ કહી તેહ થયઉ અદસ્ય સુર, | ઇમ કહી તેહ થયઉ અદસ્ય સુર, | ||
::::: અમૃતફલ આસ્વાદઇ અહનિસિ.{{space}} સરણ૦{{space}} ૭ | |||
તૃષ્ના ક્ષુધા ન લાગઇ તેહનઇ. | તૃષ્ના ક્ષુધા ન લાગઇ તેહનઇ. | ||
::::: દુખ સ્યઉ સુરતરુ જેહનઇ, | |||
ગોયુત નિસિ આવઇ ધરિ કન્યા, | ગોયુત નિસિ આવઇ ધરિ કન્યા, | ||
::::: ઉપરિ આરામ વિરાજઇ ધન્યા.{{space}} સરણ૦{{space}} ૮ | |||
</poem> | </poem> |
edits