26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 57: | Line 57: | ||
લક્ષ્મણસિંહ : (કચવાતા) પણ તમે તો એને જોયો પણ નથી, અને તમારી ઉપર એ મ્લેચ્છની એઠી નજર પણ પડી નથી. વાત તો માત્ર દર્પણના પ્રતિબંબિની હતી, મહાદેવી! | લક્ષ્મણસિંહ : (કચવાતા) પણ તમે તો એને જોયો પણ નથી, અને તમારી ઉપર એ મ્લેચ્છની એઠી નજર પણ પડી નથી. વાત તો માત્ર દર્પણના પ્રતિબંબિની હતી, મહાદેવી! | ||
પદ્મિની : શક્તિને વિનાશનું જ્ઞાન છે; છતાંય પાછું ફરી જીવન તરફ શા માટે એક નજર નાખી લેતી હશે, મહારાણા? | પદ્મિની : શક્તિને વિનાશનું જ્ઞાન છે; છતાંય પાછું ફરી જીવન તરફ શા માટે એક નજર નાખી લેતી હશે, મહારાણા? | ||
::: (સહુ અસ્વસ્થ થાય છે.) | |||
લક્ષ્મણસિંહ : (થોડી વારે) એવું શા માટે કહો છો, મહાદેવી? | લક્ષ્મણસિંહ : (થોડી વારે) એવું શા માટે કહો છો, મહાદેવી? | ||
(પદ્મિની કંઈ જવાબ ન દેતાં વદન ફેરવી લે છે. ગૌરવભર્યાં ડગલાં ભરતી કાંગરા પાસે આવી પહોંચતી જેમ કાંગરા પર કોણી ટેકવી, હથેલીમાં વદનકમળ ધરી, અરાવલીની ટેકરીઓમાં કંઈક શોધવા મથે છે.) | (પદ્મિની કંઈ જવાબ ન દેતાં વદન ફેરવી લે છે. ગૌરવભર્યાં ડગલાં ભરતી કાંગરા પાસે આવી પહોંચતી જેમ કાંગરા પર કોણી ટેકવી, હથેલીમાં વદનકમળ ધરી, અરાવલીની ટેકરીઓમાં કંઈક શોધવા મથે છે.) |
edits