18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
વાળી લાવું ઘેર ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે ન સૂંઘે, | વાળી લાવું ઘેર ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે ન સૂંઘે, | ||
કોહ્યલાં રાડાં, ઘાસ, ક્યહું કુસકા, માર ખાઈને પણ તે જ ઠૂંગે. | કોહ્યલાં રાડાં, ઘાસ, ક્યહું કુસકા, માર ખાઈને પણ તે જ ઠૂંગે. | ||
::::::::::::: મારું | :::::::::::::::::: મારું | ||
હેડલો હોડેરડો મારો માન્યો નહીં, થયું હરાયું, હાવાં હું તો હાર્યો! | હેડલો હોડેરડો મારો માન્યો નહીં, થયું હરાયું, હાવાં હું તો હાર્યો! | ||
વશ મારે નથી તદપિ મારું કહાવ્યું, માટે રહું છું ભયભીત ચિંતાનો માર્યો. | વશ મારે નથી તદપિ મારું કહાવ્યું, માટે રહું છું ભયભીત ચિંતાનો માર્યો. | ||
::::::::::::: મારું | :::::::::::::::::: મારું | ||
હે ગુરુ! ગોપાળ! મેં અરપ્યું એ આપને, વશ કરી રાખો નિજ પાસ માગું. | હે ગુરુ! ગોપાળ! મેં અરપ્યું એ આપને, વશ કરી રાખો નિજ પાસ માગું. | ||
સાધુપણું શીખવી વૃંદાવન ચારજો, ક્લેશ મારા ટળે, પાય લાગું. | સાધુપણું શીખવી વૃંદાવન ચારજો, ક્લેશ મારા ટળે, પાય લાગું. | ||
::::::::::::: મારું | :::::::::::::::::: મારું | ||
હે ક્ષીકેશ! એ ક્લેશ મુજ મનતણા આપ ટાળો, કરો શુદ્ધ સાચું, | હે ક્ષીકેશ! એ ક્લેશ મુજ મનતણા આપ ટાળો, કરો શુદ્ધ સાચું, | ||
સ્મરણસેવન બને અહર્નિશ આપનું, અચળ આનંદ માણે એહ જાચું. | સ્મરણસેવન બને અહર્નિશ આપનું, અચળ આનંદ માણે એહ જાચું. | ||
::::::::::::: મારું | :::::::::::::::::: મારું | ||
મનમતિ બગડતાં સર્વ કાંઈ બગાડિયું, ડરવું બહુ નાથજી! દયા આણો, | મનમતિ બગડતાં સર્વ કાંઈ બગાડિયું, ડરવું બહુ નાથજી! દયા આણો, | ||
જનદયાના પ્રીતમ શ્રીગોવરધનધરણ! કરુણ દૃષ્ટે જુઓ, નિજનો જાણો. | જનદયાના પ્રીતમ શ્રીગોવરધનધરણ! કરુણ દૃષ્ટે જુઓ, નિજનો જાણો. | ||
::::::::::::: મારું | :::::::::::::::::: મારું | ||
</poem> | </poem> |
edits