મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૬): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૬)|દયારામ}} <poem> મારું ઢણકતું ઢોર ::: (રાગ: કેદારો) મારું ઢણક...")
 
No edit summary
Line 8: Line 8:
મારું ઢણકતું ઢોર ઢણકે છે સહુ નગ્રમાં, સીમખેતરખળું કાંઈ ન મૂકે,
મારું ઢણકતું ઢોર ઢણકે છે સહુ નગ્રમાં, સીમખેતરખળું કાંઈ ન મૂકે,
ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે, રખડવું નિત્ય તેમાં ન ચૂકે.
ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે, રખડવું નિત્ય તેમાં ન ચૂકે.
::::::::::::: મારું
:::::::::::::::::: મારું
વાળી લાવું ઘેર ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે ન સૂંઘે,
વાળી લાવું ઘેર ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે ન સૂંઘે,
કોહ્યલાં રાડાં, ઘાસ, ક્યહું કુસકા, માર ખાઈને પણ તે જ ઠૂંગે.
કોહ્યલાં રાડાં, ઘાસ, ક્યહું કુસકા, માર ખાઈને પણ તે જ ઠૂંગે.
18,450

edits

Navigation menu