18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૫)|}} <poem> કેર કાંટો હાં કે રાજ! :: વાવડીનાં પાણી ભરવા ગ્યાં,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
હાં કે રાજ! | હાં કે રાજ! | ||
:: વાવડીનાં પાણી ભરવા ગ્યાં,તાં | :: વાવડીનાં પાણી ભરવા ગ્યાં,તાં | ||
::: મને કેર કાંટો વાગ્યો. | :::: મને કેર કાંટો વાગ્યો. | ||
હાં કે રાજ! | હાં કે રાજ! | ||
:: વડોદરાના વૈદડા તેડાવો! | :: વડોદરાના વૈદડા તેડાવો! | ||
:: મારા કાંટડિયા કઢાવો! | :: મારા કાંટડિયા કઢાવો! | ||
:: મને પાટડિયા બંધાવો! | :: મને પાટડિયા બંધાવો! | ||
::: મને કેર કાંટો વાગ્યો. | :::: મને કેર કાંટો વાગ્યો. | ||
હાં કે રાજ! | હાં કે રાજ! | ||
:: ધોરાજીના ઢોલિયા મંગાવો! | :: ધોરાજીના ઢોલિયા મંગાવો! | ||
:: માંહીં પાથરણાં પથરાવો! | :: માંહીં પાથરણાં પથરાવો! | ||
:: આડા પડદલા બંધાવો! | :: આડા પડદલા બંધાવો! | ||
::: મને કેર કાંટો વાગ્યો. | :::: મને કેર કાંટો વાગ્યો. | ||
હાં કે રાજ! | હાં કે રાજ! | ||
:: ઘરમાંથી રાંધણિયાંને કાઢો! | :: ઘરમાંથી રાંધણિયાંને કાઢો! | ||
:: મારી ધુમાડે આંખ્યું દુખે! | :: મારી ધુમાડે આંખ્યું દુખે! | ||
::: મને કેર કાંટો વાગ્યો. | :::: મને કેર કાંટો વાગ્યો. | ||
હાં કે રાજ! | હાં કે રાજ! | ||
:: ઓશરિયેથી ખારણિયાને કાઢો! | :: ઓશરિયેથી ખારણિયાને કાઢો! | ||
:: મારા ધબકે ખંભા દુખે | :: મારા ધબકે ખંભા દુખે | ||
::: મને કેર કાંટો વાગ્યો. | :::: મને કેર કાંટો વાગ્યો. | ||
હાં કે રાજ! | હાં કે રાજ! | ||
:: આંગણિયેથી ગાવડલીને કાઢો! | :: આંગણિયેથી ગાવડલીને કાઢો! | ||
:: એનાં વલોણાને સોતી! | :: એનાં વલોણાને સોતી! | ||
::: મને કેર કાંટો વાગ્યો. | :::: મને કેર કાંટો વાગ્યો. | ||
હાં કે રાજ! | હાં કે રાજ! | ||
:: સસરાજીને ચોવટ કરવા મેલો! | :: સસરાજીને ચોવટ કરવા મેલો! | ||
:: મને ઘૂંઘટડા કઢાવે! | :: મને ઘૂંઘટડા કઢાવે! | ||
::: મને કેર કાંટો વાગ્યો. | :::: મને કેર કાંટો વાગ્યો. | ||
હાં કે રાજ! | હાં કે રાજ! | ||
:: નણંદડીને સાસરિયે વળાવો! | :: નણંદડીને સાસરિયે વળાવો! | ||
:: એનાં છોરુડાંને સોતી! | :: એનાં છોરુડાંને સોતી! | ||
::: મને કેર કાંટો વાગ્યો. | :::: મને કેર કાંટો વાગ્યો. | ||
Line 46: | Line 46: | ||
:: ફળિયામાંથી પાડોશણને કાઢો! | :: ફળિયામાંથી પાડોશણને કાઢો! | ||
:: એના રેંટિયાને સોતી! | :: એના રેંટિયાને સોતી! | ||
::: મને કેર કાંટો વાગ્યો. | :::: મને કેર કાંટો વાગ્યો. | ||
</poem> | </poem> |
edits