મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧૫): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૫)|}} <poem> કેર કાંટો હાં કે રાજ! :: વાવડીનાં પાણી ભરવા ગ્યાં,...")
 
No edit summary
 
Line 6: Line 6:
હાં કે રાજ!
હાં કે રાજ!
:: વાવડીનાં પાણી ભરવા ગ્યાં,તાં
:: વાવડીનાં પાણી ભરવા ગ્યાં,તાં
::: મને કેર કાંટો વાગ્યો.  
:::: મને કેર કાંટો વાગ્યો.  
હાં કે રાજ!
હાં કે રાજ!
:: વડોદરાના વૈદડા તેડાવો!
:: વડોદરાના વૈદડા તેડાવો!
:: મારા કાંટડિયા કઢાવો!
:: મારા કાંટડિયા કઢાવો!
:: મને પાટડિયા બંધાવો!
:: મને પાટડિયા બંધાવો!
::: મને કેર કાંટો વાગ્યો.  
:::: મને કેર કાંટો વાગ્યો.  
હાં કે રાજ!
હાં કે રાજ!
:: ધોરાજીના ઢોલિયા મંગાવો!
:: ધોરાજીના ઢોલિયા મંગાવો!
:: માંહીં પાથરણાં પથરાવો!
:: માંહીં પાથરણાં પથરાવો!
:: આડા પડદલા બંધાવો!
:: આડા પડદલા બંધાવો!
::: મને કેર કાંટો વાગ્યો.  
:::: મને કેર કાંટો વાગ્યો.  
હાં કે રાજ!
હાં કે રાજ!
:: ઘરમાંથી રાંધણિયાંને કાઢો!
:: ઘરમાંથી રાંધણિયાંને કાઢો!
:: મારી ધુમાડે આંખ્યું દુખે!
:: મારી ધુમાડે આંખ્યું દુખે!
::: મને કેર કાંટો વાગ્યો.  
:::: મને કેર કાંટો વાગ્યો.  


હાં કે રાજ!
હાં કે રાજ!
:: ઓશરિયેથી ખારણિયાને કાઢો!
:: ઓશરિયેથી ખારણિયાને કાઢો!
:: મારા ધબકે ખંભા દુખે
:: મારા ધબકે ખંભા દુખે
::: મને કેર કાંટો વાગ્યો.  
:::: મને કેર કાંટો વાગ્યો.  


હાં કે રાજ!
હાં કે રાજ!
:: આંગણિયેથી ગાવડલીને કાઢો!
:: આંગણિયેથી ગાવડલીને કાઢો!
:: એનાં વલોણાને સોતી!
:: એનાં વલોણાને સોતી!
::: મને કેર કાંટો વાગ્યો.  
:::: મને કેર કાંટો વાગ્યો.  


હાં કે રાજ!
હાં કે રાજ!
:: સસરાજીને ચોવટ કરવા મેલો!
:: સસરાજીને ચોવટ કરવા મેલો!
:: મને ઘૂંઘટડા કઢાવે!
:: મને ઘૂંઘટડા કઢાવે!
::: મને કેર કાંટો વાગ્યો.  
:::: મને કેર કાંટો વાગ્યો.  


હાં કે રાજ!
હાં કે રાજ!
:: નણંદડીને સાસરિયે વળાવો!
:: નણંદડીને સાસરિયે વળાવો!
:: એનાં છોરુડાંને સોતી!
:: એનાં છોરુડાંને સોતી!
::: મને કેર કાંટો વાગ્યો.  
:::: મને કેર કાંટો વાગ્યો.  




Line 46: Line 46:
:: ફળિયામાંથી પાડોશણને કાઢો!
:: ફળિયામાંથી પાડોશણને કાઢો!
:: એના રેંટિયાને સોતી!
:: એના રેંટિયાને સોતી!
::: મને કેર કાંટો વાગ્યો.  
:::: મને કેર કાંટો વાગ્યો.  
</poem>
</poem>
18,450

edits

Navigation menu