એકાંકી નાટકો/બહારનો અવાજ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 11: Line 11:
સમી સાંજ છે.){{Poem2Close}}
સમી સાંજ છે.){{Poem2Close}}

{{Poem2Close}}
{{Poem2Open}}
કેસૂડો : (ટેકરીની ટોચે ટટ્ટાર થઈ ઉત્સાહમાં) દીવડી! ગૂગળ! આવો, જલદી આવો. અહીં મને કાંઈ જડ્યું!

દીવડી : (ઊંચે જોઈ આંખો ચમકાવી) શું જડ્યું? સોનાનો ચરુ? આટલો કૂદી રહ્યો છે તે?

Line 147: Line 147:
મહાપ્રભુ :  મુખિયાજી, તને બાળકો અડવા તૈયાર નથી. તો પછી મારાથી તો તને કેમ અડાય! છોડી દે મારા પગ, અને બાળકો ચાલો આપણે ચાલ્યાં જઈએ—દૂર દૂર અહીં બધું બહુ સ્વચ્છ છે!  

(બાળકોને બાજુમાં ચાંપી ચાલ્યા જાય છે.){{Poem2Close}}

{{HeaderNav
|previous = [[એકાંકી નાટકો/ડૂસકું|ડૂસકું]]
|next = [[એકાંકી નાટકો/વૃષલ|વૃષલ]]
}}
26,604

edits