કોડિયાં/શ્રીધરાણીની કવિતા — ઉમાશંકર જોશી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 239: Line 239:
ક્યાં પહેલાંની માદક લયવાળી પંક્તિ? —{{Poem2Close}}
ક્યાં પહેલાંની માદક લયવાળી પંક્તિ? —{{Poem2Close}}
<Poem>
<Poem>
ઉચ્છ્વાસતો કાનનમર્મરધ્વનિ
{{Space}}ઉચ્છ્વાસતો કાનનમર્મરધ્વનિ
શરુ-તરુનાં વન વીંધતો વહે;
{{Space}}શરુ-તરુનાં વન વીંધતો વહે;
લળી જતો મંજરીભાર વેરી
{{Space}}લળી જતો મંજરીભાર વેરી
ઊંચાઊંચા સાગ નીચા નમી રહે.</Poem>
{{Space}}ઊંચાઊંચા સાગ નીચા નમી રહે.</Poem>
અને ક્યાં એમના આ વર્ષે જ લખાયેલા આઠમું દિલ્હીના પદ્યની નવી જ ઇબારત?
અને ક્યાં એમના આ વર્ષે જ લખાયેલા આઠમું દિલ્હીના પદ્યની નવી જ ઇબારત?
<Poem>
<Poem>
ગઈ કાલ તણી ધૂળ ઊડે, જામે,
{{Space}}ગઈ કાલ તણી ધૂળ ઊડે, જામે,
ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે.
{{Space}}ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે.
નીલ ગાલીચો નાનો રણમાં!
{{Space}}નીલ ગાલીચો નાનો રણમાં!
ભારતદર્શન એક જ કણમાં!
{{Space}}ભારતદર્શન એક જ કણમાં!
ભૂતખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું,
{{Space}}ભૂતખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું,
મૂઉં હતું તેે કુતૂબ કૂદી બે વારા મરતું.</Poem>
{{Space}}મૂઉં હતું તેે કુતૂબ કૂદી બે વારા મરતું.</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
ગઈ કાલ તણી ધૂળ ઊડે, જામે,
છંદ, લય,ભાષા, ભાવપ્રતીકો — બધું જ બદલાયું છે — કવિ બદલાયા છે માટે જ નહિ, વચગાળામાં જગત બદલાયું છે માટે, આપણો અતિ ધીમી ગોકળગાય-ગતિએ ચાલતો સમાજ પણ બદલાયો છે માટે. શ્રીધરાણીને, અલબત્ત, એક મુશ્કેલી છે. વચગાળામાં એમના સહકાવ્યકર્તાઓએ જે કાંઈ પ્રયોગો કર્યા હોય તે સાથે એમનો સંપર્ક રહી શક્યો ન હતો. એ સહકાવ્યકર્તાઓ અને પછી આવેલા કવિઓમાંથી જેને-જેને બદલાયેલી પરિસ્થિતિનું માપ ધ્યાનમાં આવ્યું હશે તેમને આજે શ્રીધરાણીને કાવ્યરચનામાં અમૂંઝણ થતી હશે તેવી વેઠવી પડી હશે. તે બધાઓની જેમ જ શ્રીધરાણી પણ અહીં રહ્યા હોત અને ચાલુ લખતા હોત તોપણ આઠમું દિલ્હીની રચના સુધી ક્રમેક્રમે એમને આવી પહોંચવાનું રહેત. છેલ્લી પચીશીના આરંભમાં જે લઢણો કવિઓને કાર્યક્ષમ લાગી હોય તે પચીસ વરસને અંતે ન પણ લાગે, બલકે સર્જક કવિ પોતાને ફાવી ગયેલી લઢણનું પુનરાવર્તન કર્યા કરે તો તેમાં એની સર્જકતા ક્યાં રહી? કૃતિએ-કૃતિએ કવિ તરીકે એનો નવાવતાર થાય તો જ એ સર્જક સાચો.(તા. 17-10-1956)
ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે.
{{Poem2Open}} કવિતાસિદ્ધિની શોધમાં, હવે, શ્રીધરાણી અનેક રીતનાં કાવ્યરૂપો અજમાવે છે. જૂના સવૈયા-ચોપાઈ, ગીત-ઢાળ નથી અજમાવી જોયાં એમ નહિ. બારી અનન્ત પરે માં પ્રામાણિક ગદ્યલય અજમાવ્યો છે, તો મીણબત્તીમાં અંતે ગદ્યમય લય સવૈયાની મદદે આવે છે. મીણબત્તી જેવામાં ચિત્રાંકન પણ હંમિતભર્યું છે. વીજળીના દીવા ગુલ થાય છે તેનું વર્ણન ‘વીજળી તેલ તપેલું ખાલી’ એવા એકીસાથે ઘરગથ્થુ અને ભેંકાર લાગતા ચિત્રથિ થયું છે. ટાઢાં. ‘આળસ પાળ’ જેવા, હોઠ-કપાળ ઉપર દીવાસળીની ચુંબનઉષ્મા મળતાં મીણબત્તી પ્રેમવેદના દ્વારા પુનર્જીવન પામતા અને બીજાઓને પમાડતા લઘુક જીવનનું પ્રતીક બની રહે છે. {{Poem2Close}}
નીલ ગાલીચો નાનો રણમાં!
ભારતદર્શન એક જ કણમાં!
ભૂતખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું,
મૂઉં હતું તેે કુતૂબ કૂદી બે વારા મરતું.{{Poem2Close}}
 
<Poem>
<Poem>
ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ.
{{Space}}ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ.
દિલ્હીએ જમનામાં વેર્યાં ગંગાનાં સૌ તત્ત્વ.</Poem>
{{Space}}દિલ્હીએ જમનામાં વેર્યાં ગંગાનાં સૌ તત્ત્વ.</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
પદ્યલય અને શબ્દચિત્રણ બંનેમાં આઠમું દિલ્હીમાં શ્રીધરાણીને ગણનાપાત્ર સફળતા મળે છે. ભાવનામયતા નથી એમ નથિ, પન હવે એ ઝોક જીવન-વાસ્તવ તરફ વધે એ સ્વાભાવિક છે, ભાવનામયતાએ જીવનવાસ્તવના નિરૂપણ દ્વારા પ્રગટ થવાનું રહેશે. આઠમું દિલ્હી એ ‘નહિ જડશે શુદ્ધ વિવેક’ (ગુજરાતીમાં વિનયી રીતભાત માટે વપરાય છે તે વિવેક નહિ, અહીં વિવેક એટલે સારાસારબુદ્ધિ) અંગેની કૃતિ છે, પણ બળબળતા કટાક્ષ દ્વારા એ ભાવનામયતા પ્રગટ થઈ છે.{{Poem2Close}}
પદ્યલય અને શબ્દચિત્રણ બંનેમાં આઠમું દિલ્હીમાં શ્રીધરાણીને ગણનાપાત્ર સફળતા મળે છે. ભાવનામયતા નથી એમ નથિ, પન હવે એ ઝોક જીવન-વાસ્તવ તરફ વધે એ સ્વાભાવિક છે, ભાવનામયતાએ જીવનવાસ્તવના નિરૂપણ દ્વારા પ્રગટ થવાનું રહેશે. આઠમું દિલ્હી એ ‘નહિ જડશે શુદ્ધ વિવેક’ (ગુજરાતીમાં વિનયી રીતભાત માટે વપરાય છે તે વિવેક નહિ, અહીં વિવેક એટલે સારાસારબુદ્ધિ) અંગેની કૃતિ છે, પણ બળબળતા કટાક્ષ દ્વારા એ ભાવનામયતા પ્રગટ થઈ છે.{{Poem2Close}}
26,604

edits