અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/દરિયો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| દરિયો | ઝવેરચંદ મેઘાણી}}

(ઢાળઃ ‘નાણું નાખ્યે દાદુભા નૈ...")

No edit summary
Line 7: Line 7:

<poem>
<poem>
દરિયો ડોલે રે માઝમ રાતનો,
:દરિયો ડોલે રે માઝમ રાતનો,
ઝૂલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા
ઝૂલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
:રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજાં ને છોળો મારતાં,

:છલકે મોજાં ને છોળો મારતાં,
ખૂંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા
ખૂંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
:રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની,

:આભમાંથી ચાંદો રેલે ચાંદની,
પાથરે જાણે વીરાના ઓછાડ રે! મધરાતે માતા
પાથરે જાણે વીરાના ઓછાડ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
:રોતા વીરાની દોરી તાણતી.

ઝલકે ઝલકે રે જળમાછલી,

:ઝલકે ઝલકે રે જળમાછલી,
ઝલકે જાણે વીર મારાની આંખ રે! મધરાતે માતા
ઝલકે જાણે વીર મારાની આંખ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
:રોતા વીરાની દોરી તાણતી.

ઊઘડે ઊઘડે ને બિડાય તારલા,

:ઊઘડે ઊઘડે ને બિડાય તારલા,
ઊઘડે જાણે મા-જાયાનાં નેન રે! મધરાતે માતા
ઊઘડે જાણે મા-જાયાનાં નેન રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
:રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી,

:ઝબકે ઝબકે રે ઝીણી વીજળી,
ઝબકે જાણે સોણલે મારો વીર રે! મધરાતે માતા
ઝબકે જાણે સોણલે મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
:રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો,

:દરિયો ગાજે રે માઝમ રાતનો,
માવડી જાણે વીરને હાલાં ગાય રે! મધરાતે માતા
માવડી જાણે વીરને હાલાં ગાય રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
:રોતા વીરાની દોરી તાણતી.

દરિયો મલકે ને ડોલર ફીણ વળે,

:દરિયો મલકે ને ડોલર ફીણ વળે,
મલકે જાણે વીર મારાનાં મુખ રે! મધરાતે માતા
મલકે જાણે વીર મારાનાં મુખ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
:રોતા વીરાની દોરી તાણતી.

{{Right|(1928)}}
{{Right|(1928)}}
</poem>
</poem>