18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ધૃષ્ટં ધૃષ્ટં પુનરપિ પુનશ્ચન્દનં ચારુગંધમ્ | '''ધૃષ્ટં ધૃષ્ટં પુનરપિ પુનશ્ચન્દનં ચારુગંધમ્''' | ||
છિન્નં છિન્નં પુનરપિ પુન: સ્વાદુ ચૈવેક્ષુદણ્ડમ્ | '''છિન્નં છિન્નં પુનરપિ પુન: સ્વાદુ ચૈવેક્ષુદણ્ડમ્''' | ||
દગ્ધં દગ્ધં પુનરપિ પુન: કાંચનં કાંતવર્ણમ્ | '''દગ્ધં દગ્ધં પુનરપિ પુન: કાંચનં કાંતવર્ણમ્''' | ||
ન પ્રાણાન્તે પ્રકૃતિવિકૃતિર્જાયતે ચોત્તમાનામ્ | '''ન પ્રાણાન્તે પ્રકૃતિવિકૃતિર્જાયતે ચોત્તમાનામ્''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોતાની પાસે ચારુગંધ ચંદન છે તે તો કોણ કહી શકે? પણ વિચાર કેવો મનોહર છે! અને આ વિચાર મારી એક ઊંડી માન્યતાને વહેતી મૂકવાની તક આપે છે. ફરીફરી ઘસાઈને શીતળતા અને સુવાસ આપવાની લાયકાત મેલવતાં પહેલાં ચંદને સૂકા બનવું રહ્યું, સુકાવું રહ્યું. હું એમ માનતો આવ્યો છું કે અગ્નિને સતેજ રાખવા માટે જેમ વચ્ચેવચ્ચે તમરિયાંની ઊથલપાથલ કરવી પડે છે તેમ જીવનજાગૃતિને જારી રાખવા માટે તબક્કેતબક્કે સમૂળા ફેરફારો (violent changes) કરવાની જરૂર છે. જૂના ચીલાને છોડ્યા વિના નવા માર્ગો લેવાતા નથી અને અચ્છી એવી આળસ વિના પુન:પ્રયાણ વધુ ચાલતું નથી. એનો અર્થ એમ નથી કે ઊગમથી મહેરામણ સુધી સતત દોડતી નદીઓ મહાન નથી; પણ આપણે કેટલીક નદીઓ એવી જોઈજાણી છે કે જે વચ્ચે વિલોપન થયા છતાં ફરી પાછી ફાટી નીકળે. ઊખડેલા આંબા ઊગેય અને ન પણ ઊગે; ઘરે ઊગેલા આભે પહોંચે પણ ખરા અને ઠીંગણા પણ રહી જાય. સતત જાગૃતિ શક્તિ જન્માવનાર છે તેમ જ મગરમચ્છના જેવો બેપરવા પ્રમાસ ઉપકારક નીવડી શકે. ચંદનનું ચોકઠું ફરી વિચારીએ. એ સુકાય તોય સુખડ થાય. અને એક બાવળ એવો છે કે જે હરહંમેશ હરિયાળો રહીને ગાંડો ગણાય છે. એટલે સર્જનને પોષક ટેવોનું મૂલ્યાંકન કઠિન છે. | પોતાની પાસે ચારુગંધ ચંદન છે તે તો કોણ કહી શકે? પણ વિચાર કેવો મનોહર છે! અને આ વિચાર મારી એક ઊંડી માન્યતાને વહેતી મૂકવાની તક આપે છે. ફરીફરી ઘસાઈને શીતળતા અને સુવાસ આપવાની લાયકાત મેલવતાં પહેલાં ચંદને સૂકા બનવું રહ્યું, સુકાવું રહ્યું. હું એમ માનતો આવ્યો છું કે અગ્નિને સતેજ રાખવા માટે જેમ વચ્ચેવચ્ચે તમરિયાંની ઊથલપાથલ કરવી પડે છે તેમ જીવનજાગૃતિને જારી રાખવા માટે તબક્કેતબક્કે સમૂળા ફેરફારો (violent changes) કરવાની જરૂર છે. જૂના ચીલાને છોડ્યા વિના નવા માર્ગો લેવાતા નથી અને અચ્છી એવી આળસ વિના પુન:પ્રયાણ વધુ ચાલતું નથી. એનો અર્થ એમ નથી કે ઊગમથી મહેરામણ સુધી સતત દોડતી નદીઓ મહાન નથી; પણ આપણે કેટલીક નદીઓ એવી જોઈજાણી છે કે જે વચ્ચે વિલોપન થયા છતાં ફરી પાછી ફાટી નીકળે. ઊખડેલા આંબા ઊગેય અને ન પણ ઊગે; ઘરે ઊગેલા આભે પહોંચે પણ ખરા અને ઠીંગણા પણ રહી જાય. સતત જાગૃતિ શક્તિ જન્માવનાર છે તેમ જ મગરમચ્છના જેવો બેપરવા પ્રમાસ ઉપકારક નીવડી શકે. ચંદનનું ચોકઠું ફરી વિચારીએ. એ સુકાય તોય સુખડ થાય. અને એક બાવળ એવો છે કે જે હરહંમેશ હરિયાળો રહીને ગાંડો ગણાય છે. એટલે સર્જનને પોષક ટેવોનું મૂલ્યાંકન કઠિન છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits