સુદામાચરિત્ર — પ્રેમાનંદ/હસ્તલિખિતનું મુદ્રિત રૂપ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હસ્તલિખિતનું મુદ્રિત રૂપ|}} {{Poem2Open}} પ્રાચીન-મધ્યકાલીન સાહિત...")
 
No edit summary
Line 7: Line 7:
એમ, (ટૂંકા કે લાંબા) એક જ કાવ્યનાં એકથી વધારે રૂપ મળે — એક જ કાવ્યની એકથી વધારે હસ્તપ્રતો મળે. અનેક કવિઓનાં કાવ્યોની આવી બહુસંખ્ય હસ્તપ્રત-પોથીઓ જૈન ભંડારોમાં ને પ્રાચ્ય વિદ્યાની વિવિધ સંસ્થાઓનાં ગ્રંથાલયોમાં સચવાયેલી છે.

એટલે,  પ્રિન્ટંગિ પ્રેસ આવ્યું ત્યારે એ હસ્તપ્રતોને મુદ્રણ રૂપ આપતાં પહેલાં એના જાણકાર વિદ્વાનો, એેક કૃતિની વિવિધ પ્રતોનો યોગ્ય અભ્યાસ કરીને એક મુખ્ય પાઠ(text) તારવે ને છોડી દીધેલા અન્ય પાઠો/શબ્દો ફૂટનોટ રૂપે નોંધે-સાચવે. એ સંશોધિત સંપાદન(critical text) પછી મુદ્રિત થાય.   

‘સુદામાચરિત્ર’નાં આવાં જે મહત્ત્વનાં સંપાદનો થયાં છે એ દરેકમાંના સ્વીકૃત પાઠો અને પાઠાન્તરો તપાસીને, કાવ્યમાંના લયની-ઢાળની-અર્થની સંવાદિતાને, એકવાક્યતાને તથા સુગમતાને ધ્યાનમાં રાખીને મેં સંકલિત કરેલા પાઠનું આ ઈ-સંપાદન કર્યું છે.                                        — સંપાદક  

ઉપયોગમાં લીધેલું આધાર સંપાદન : સુદામાચરિત્ર, સંપા. ઈશ્વરલાલ દવે અને ચિમનલાલ ત્રિવેદી, ગૂર્જર, અમદાવાદ, (બીજી આ.) 1990.  

એ પછી બૃકાદોહન, ફાગુસભા, ગુવિદ્યાસભા વગેરેમાંનાં પાઠાંતરો પરથી આ સુગમ વાચના કરી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits