પદ્મિની/લેખક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|લેખક-પરિચય|}}
{{Heading|લેખક-પરિચય|}}
<center>[[File:KrishnalalShridharaniPic.jpg]]
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Color|Blue|'''કૃષ્ણલાલ શ્રીધરાણી'''}} (1911 -1960) ભાવનગર પાસેના ઉમરાળામાં જન્મેલા, દક્ષિણામૂતિર્(ભાવનગર)માં કેળવાઈને કોલેજ-અભ્યાસ માટે ગૂજરાત વિદ્યાપીઠમાં ગયેલા, ત્યાંથી શાંતિનિકેતન જઈને અંગ્રેજીમાં સ્નાતક થયેલા ને પછી અમેરિકા જઈને અર્થશાસ્ત્ર-સમાજશાસ્ત્ર-રાજ્યશાસ્ત્ર-પત્રકારત્વનું અધ્યયન કરી એમ.એ. પીએચ.ડી. થયેલા શ્રીધરાણી ગાંધીયુગીન તેમજ અનુ-ગાંધીયુગીન સમયગાળાના એક તેજસ્વી ગુજરાતી કવિ અને નાટ્યકાર હતા. 49ની વયે દિલ્હીમાં, હૃદયરોગથી એમનું અવસાન થયેલું.