8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પ્રવેશક પરિચય: મધ્યકાલીન ગુજરાતી કવિતાનું ઐશ્વર્ય| | {{Heading|પ્રવેશક પરિચય: મધ્યકાલીન ગુજરાતી કવિતાનું ઐશ્વર્ય| }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 35: | Line 35: | ||
મધ્યકાલીન ગુજરાતી કવિતા આમ ધર્મ-સંપ્રદાય-સીમિત કે એકસૂરીલી ન હતી – ચિત્તનો વિસ્તાર કરતા અર્થલયથી, શબ્દલયથી ને પ્રાસ-અનુપ્રાસોથી પ્રગટતા વર્ણ-ધ્વનિ-લયથી એ આપણને પરિપ્લાવિત કરે છે. | મધ્યકાલીન ગુજરાતી કવિતા આમ ધર્મ-સંપ્રદાય-સીમિત કે એકસૂરીલી ન હતી – ચિત્તનો વિસ્તાર કરતા અર્થલયથી, શબ્દલયથી ને પ્રાસ-અનુપ્રાસોથી પ્રગટતા વર્ણ-ધ્વનિ-લયથી એ આપણને પરિપ્લાવિત કરે છે. | ||
તો હવે, એ વિવિધ નાદવાળી ને શીતોષ્મ પ્રવાહવાળી મધ્યકાલીન કવિતા-સરિતામાં નિમજ્જન કરીએ. | તો હવે, એ વિવિધ નાદવાળી ને શીતોષ્મ પ્રવાહવાળી મધ્યકાલીન કવિતા-સરિતામાં નિમજ્જન કરીએ. | ||
{{Right| | {{Right|– રમણ સોની}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |