8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{space}}રૂપેરી રંગમાં, | {{space}}રૂપેરી રંગમાં, | ||
{{space}}રજની ઓછંગમાં, | {{space}}રજની ઓછંગમાં, | ||
સાંભરે પ્હેલેરી કોઈ નવે પાણી અજાણી આ છલકી’તી છાતડી; | સાંભરે પ્હેલેરી કોઈ નવે પાણી અજાણી આ છલકી’તી છાતડી; | ||
કાંક રે બોલી ને ઝાઝી અબોલી અમોલી એ વરતી’તી વાતડી. | કાંક રે બોલી ને ઝાઝી અબોલી અમોલી એ વરતી’તી વાતડી. | ||
{{space}}ચૂતી’તી ચૂંદડી | |||
{{space}}લીલી રતુંબડી. | |||
સાંભરે લ્હેરાતી કોક નવી લ્હેરે, | સાંભરે લ્હેરાતી કોક નવી લ્હેરે, | ||
ને રંગ નવે ઘેરે આ ઊઘડી’તી આંખડી; | ને રંગ નવે ઘેરે આ ઊઘડી’તી આંખડી; | ||
{{space}}અંતરે અદબીડી નવલા પરાગે, | {{space}}અંતરે અદબીડી નવલા પરાગે, | ||
{{space}}અનેરા કો રાગે એ ખીલી’તી પાંખડી. | {{space}}અનેરા કો રાગે એ ખીલી’તી પાંખડી. |