ગુજરાતી કવિતાનો આસ્વાદ/વળાવી બા આવી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વળાવી બા આવી| સુરેશ જોષી}} <poem> રજાઓ દીવાળી તણી થઈ પૂરી, ને ઘર...")
 
No edit summary
Line 19: Line 19:
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:,
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:,
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.
{{Right|– ઉશનસ્ (પ્રસૂન)}}
{{Right|'''– ઉશનસ્''' (પ્રસૂન)}}
</poem>
</poem>
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણામાંના ઘણાના જીવનમાં અસાધારણ પ્રસંગો તો બહુ થોડા આવે છે. આપણું જીવન અનેક નાનાં સુખદુ:ખોનું બનેલું છે. એના તાણાવાણાથી જ આપણા જીવનનું પોત વણાય છે. એવો જ એક સાવ સાધારણ ને પરિચિત કુટુમ્બીઓના જુદા પડવાનો પ્રસંગ અહીં નિરાડમ્બરી રીતે રજૂ થયો છે. આ નિરાડમ્બરને કારણે જ એની વેદના વધુ વેધક બને છે તે આ કાવ્યની ખૂબી છે.