26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
રવિવારે અમે સૌ સાથે નામુર અને લક્ઝમબર્ગ જઈ આવીએ એવું પણ વિચારી લીધું. આ નિર્ણયથી અમે પાછા અમારા અસલ મૂડમાં આવતાં જતાં હતાં. અમે વિચારતાં હતાં કે, જ્યાં માત્ર એક દિવસ જ રોકાવાની યોજના હતી ત્યાં સપ્તાહ થઈ જશે. અમારે હવે પ્રવાસ-આયોજનમાં પણ થોડા ફેરફાર કરવા પડશે – કદાચ હવે કોપનહેગન અને બર્લિન ડ્રોપ કરીએ તો જ પછીનો શિડ્યૂલ જળવાય. પરંતુ, હજી તો નવા પાસપૉર્ટમાં અન્ય દેશોના વિસા મેળવવાના છે! | રવિવારે અમે સૌ સાથે નામુર અને લક્ઝમબર્ગ જઈ આવીએ એવું પણ વિચારી લીધું. આ નિર્ણયથી અમે પાછા અમારા અસલ મૂડમાં આવતાં જતાં હતાં. અમે વિચારતાં હતાં કે, જ્યાં માત્ર એક દિવસ જ રોકાવાની યોજના હતી ત્યાં સપ્તાહ થઈ જશે. અમારે હવે પ્રવાસ-આયોજનમાં પણ થોડા ફેરફાર કરવા પડશે – કદાચ હવે કોપનહેગન અને બર્લિન ડ્રોપ કરીએ તો જ પછીનો શિડ્યૂલ જળવાય. પરંતુ, હજી તો નવા પાસપૉર્ટમાં અન્ય દેશોના વિસા મેળવવાના છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/નવો પાસપૉર્ટ|નવો પાસપૉર્ટ]] | |||
|next = [[યુરોપ-અનુભવ/કૉલોન|કૉલોન]] | |||
}} |
edits