યુરોપ-અનુભવ/વિસા પ્રકરણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
રવિવારે અમે સૌ સાથે નામુર અને લક્ઝમબર્ગ જઈ આવીએ એવું પણ વિચારી લીધું. આ નિર્ણયથી અમે પાછા અમારા અસલ મૂડમાં આવતાં જતાં હતાં. અમે વિચારતાં હતાં કે, જ્યાં માત્ર એક દિવસ જ રોકાવાની યોજના હતી ત્યાં સપ્તાહ થઈ જશે. અમારે હવે પ્રવાસ-આયોજનમાં પણ થોડા ફેરફાર કરવા પડશે – કદાચ હવે કોપનહેગન અને બર્લિન ડ્રોપ કરીએ તો જ પછીનો શિડ્યૂલ જળવાય. પરંતુ, હજી તો નવા પાસપૉર્ટમાં અન્ય દેશોના વિસા મેળવવાના છે!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/નવો પાસપૉર્ટ|નવો પાસપૉર્ટ]]
|next = [[યુરોપ-અનુભવ/કૉલોન|કૉલોન]]
}}
26,604

edits

Navigation menu