મરણોત્તર/૨૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬| સુરેશ જોષી}} {{Poem2Open}} ટોળે વળેલા વિષાદનાં ઝુંડ એના કાળા ગણ...")
 
No edit summary
 
Line 10: Line 10:
મેધા પાસે આવીને પૂછે: ‘સુધીર ક્યાં છે?’ પણ એ પ્રશ્ન નથી, એક રટણ છે. એ ઉત્તર શોધતી નથી. હું જોઉં છું – એની કાયામાંથી પ્રમાદની ઘેરી ગન્ધ આવે છે. વનમાં કોઈ અજાણ્યું ફૂલ એની ઘેરી વાસથી આપણને મૂંઝવી નાખે તેવું એ છે. કદાચ એ પોતે પણ એનાથી અકળાતી હશે. એ પ્રશ્ન પૂછીને સ્થિર દૃષ્ટિએ સમુદ્ર તરફ જોઈ રહે છે. એ વિષાદના ઝુંડને મારા ઘાની ગન્ધ ન આવે તેની ચિન્તામાં છું. ત્યાં મને એકાએક યાદ આવે છે. મેં મારી સામે જ ઊભેલી મૃણાલને પૂછ્યું હતું: ‘તું ક્યાં છે. મૃણાલ?’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[મરણોત્તર/૨૫|૨૫]]
|next = [[મરણોત્તર/૨૭|૨૭]]
}}
18,450

edits