18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬| સુરેશ જોષી}} {{Poem2Open}} ટોળે વળેલા વિષાદનાં ઝુંડ એના કાળા ગણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
મેધા પાસે આવીને પૂછે: ‘સુધીર ક્યાં છે?’ પણ એ પ્રશ્ન નથી, એક રટણ છે. એ ઉત્તર શોધતી નથી. હું જોઉં છું – એની કાયામાંથી પ્રમાદની ઘેરી ગન્ધ આવે છે. વનમાં કોઈ અજાણ્યું ફૂલ એની ઘેરી વાસથી આપણને મૂંઝવી નાખે તેવું એ છે. કદાચ એ પોતે પણ એનાથી અકળાતી હશે. એ પ્રશ્ન પૂછીને સ્થિર દૃષ્ટિએ સમુદ્ર તરફ જોઈ રહે છે. એ વિષાદના ઝુંડને મારા ઘાની ગન્ધ ન આવે તેની ચિન્તામાં છું. ત્યાં મને એકાએક યાદ આવે છે. મેં મારી સામે જ ઊભેલી મૃણાલને પૂછ્યું હતું: ‘તું ક્યાં છે. મૃણાલ?’ | મેધા પાસે આવીને પૂછે: ‘સુધીર ક્યાં છે?’ પણ એ પ્રશ્ન નથી, એક રટણ છે. એ ઉત્તર શોધતી નથી. હું જોઉં છું – એની કાયામાંથી પ્રમાદની ઘેરી ગન્ધ આવે છે. વનમાં કોઈ અજાણ્યું ફૂલ એની ઘેરી વાસથી આપણને મૂંઝવી નાખે તેવું એ છે. કદાચ એ પોતે પણ એનાથી અકળાતી હશે. એ પ્રશ્ન પૂછીને સ્થિર દૃષ્ટિએ સમુદ્ર તરફ જોઈ રહે છે. એ વિષાદના ઝુંડને મારા ઘાની ગન્ધ ન આવે તેની ચિન્તામાં છું. ત્યાં મને એકાએક યાદ આવે છે. મેં મારી સામે જ ઊભેલી મૃણાલને પૂછ્યું હતું: ‘તું ક્યાં છે. મૃણાલ?’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[મરણોત્તર/૨૫|૨૫]] | |||
|next = [[મરણોત્તર/૨૭|૨૭]] | |||
}} |
edits