18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧| સુરેશ જોષી}} {{Poem2Open}} એકાએક વસ્તુની નક્કર અપારદર્શકતા ઓગળ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
જો આ વાતાવરણને ચીરીને ફેંકી દઉં તો એનું રક્ષણ જતું રહેતાં આ બધી રેખાઓ રજ રજ થઈને ઊડી જાય, એ જોઈને હાંફળોફાંફળો ઈશ્વર એ બધું એકઠું કરવા દોડાદોડ કરી મૂકે, પહેલી વાર એને કપાળે ચિન્તાની રેખા પડે, પછી શંકરનું ડમરું ફરી બજી ઊઠે, એની આજુબાજુ થોડા અશરીરી અવાજો એકઠા થાય, એની લંબાયેલી શ્રુતિઓ થોડી રેખાઓને એકઠી કરે, એમાંથી વળી આકાર ઊપસવા માંડે, અને પહેલો આકાર જોઈને હું બોલી ઊઠું: ‘મૃણાલ?’ | જો આ વાતાવરણને ચીરીને ફેંકી દઉં તો એનું રક્ષણ જતું રહેતાં આ બધી રેખાઓ રજ રજ થઈને ઊડી જાય, એ જોઈને હાંફળોફાંફળો ઈશ્વર એ બધું એકઠું કરવા દોડાદોડ કરી મૂકે, પહેલી વાર એને કપાળે ચિન્તાની રેખા પડે, પછી શંકરનું ડમરું ફરી બજી ઊઠે, એની આજુબાજુ થોડા અશરીરી અવાજો એકઠા થાય, એની લંબાયેલી શ્રુતિઓ થોડી રેખાઓને એકઠી કરે, એમાંથી વળી આકાર ઊપસવા માંડે, અને પહેલો આકાર જોઈને હું બોલી ઊઠું: ‘મૃણાલ?’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[મરણોત્તર/3૦|3૦]] | |||
|next = [[મરણોત્તર/૩૨|૩૨]] | |||
}} |
edits