કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૧. શગ રે સંકોરું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. શગ રે સંકોરું| રમેશ પારેખ}} <poem> શગ રે સંકોરું મારા નામની તૂ...")
 
No edit summary
Line 3: Line 3:
<poem>
<poem>
શગ રે સંકોરું મારા નામની
શગ રે સંકોરું મારા નામની
તૂટે પડછાયાની ગીચોગીચ સાંકડ્યું
તૂટે પડછાયાની ગીચોગીચ સાંકડ્યું
નર્યું અજવાળું અજવાળું વાય
નર્યું અજવાળું અજવાળું વાય
શગ રે સંકોરું મારા નામની.
શગ રે સંકોરું મારા નામની.
સગપણને કાંઠે હોડી નાંગરી
સગપણને કાંઠે હોડી નાંગરી
સામે ઝાંખું રે ઝળૂંબે મારું ગામ
સામે ઝાંખું રે ઝળૂંબે મારું ગામ
કેડીઓ કંડારું મારા ગામની
કેડીઓ કંડારું મારા ગામની
શગ રે સંકોરું મારા નામની.
શગ રે સંકોરું મારા નામની.
શબદો ખંખેરી દીધા ખેસથી
શબદો ખંખેરી દીધા ખેસથી
કાંઈ લૂછી નાખ્યાં રે લીલાં વેણ
કાંઈ લૂછી નાખ્યાં રે લીલાં વેણ
Line 16: Line 19:
આંધળી દશ્યુંને મેલી આમની
આંધળી દશ્યુંને મેલી આમની
શગ રે સંકોરું મારા નામની.
શગ રે સંકોરું મારા નામની.
ઝરડે પડછાયા મારા ઝૂલતા
ઝરડે પડછાયા મારા ઝૂલતા
હવે ઠેસમાં ન આવે મારો થાક
હવે ઠેસમાં ન આવે મારો થાક
Line 22: Line 26:
આઘી રે ઠેલાય માયા રામની
આઘી રે ઠેલાય માયા રામની
શગ રે સંકોરું મારા નામની.
શગ રે સંકોરું મારા નામની.
૨૦-૩-’૬૯/ગુરુ
૨૦-૩-’૬૯/ગુરુ
</poem>
</poem>
{{Right|((છ અક્ષરનું નામ, પૃ. ૫૧)
{{Right|((છ અક્ષરનું નામ, પૃ. ૫૧)
)}}
)}}
19,010

edits