કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/કવિ અને કવિતાઃ ઉશનસ્: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
ઉશનસની સમગ્ર કાવ્યસૃષ્ટિને શ્રી રમણ સોનીએ મુખ્યત્વે ત્રણ તબક્કામાં વિભાજિત કરી છે. જેમાં કવિ ઉશનસ્ની વિકાસયાત્રાનો આલેખ મળે છે. તેમના મતે ઉશનસ્ની કવિતાનો પ્રથમ તબક્કો એટલે તેમની પાંચમા-છઠ્ઠા દાયકામાં રચાયેલી કવિતાઓ. જેમાં પરંપરાના અનુસંધાન સાથે તેમની પોતાની વિશિષ્ટતાઓ પ્રગટે છે. તેમના બીજા તબક્કાની કવિતાઓ એટલે સાતમા દાયકામાં રચાયેલી કવિતાઓ — ગુજરાતી કવિતાપ્રવાહમાં ઉશનસ્ની આગવી મુદ્રાઓ અંકિત કરતી કવિતાઓ. ત્રીજા તબક્કાની એટલે કે આઠમા દાયકામાં રચાયેલી કવિતાઓ — જેમાં અભિવ્યક્તિના નવા પ્રયોગો, બોલચાલની ભાષા, અછાંદસ, એક્સ્ટસી વગેરેનો સમાવેશ થાય છે.

                                                                                     '''૩'''
                                                                                     <Center>'''૩'''</Center>
ઉશનસ્ અત્યંત ઋજુ — સંવેદનશીલ કવિ છે. તેમની જન્મજાત પ્રતિભાને પોષે તેવું વાતાવરણ પરિવારમાંથી જ પ્રાપ્ત થયું. કવિ ઉશનસે તેમની કેફિયતમાં નોંધ્યું છે —

“હું સંસ્કૃત પ્રશિષ્ટ છંદ તરફ વળી ગયો. તેમાં મામાએ આપેલું ‘દલપતપિંગળ’ તથા સંસ્કૃતપિંગળ ‘શ્રુતબોધ’નો ફાળો પણ મહત્ત્વનો ગણું છું. પૂ. બાપા તથા જોશીકાકાના મુખે સંસ્કૃત શ્લોકગાન પણ સંસ્કૃત છંદોની ગુંજ મારા કર્ણોમાં સ્થાયી રૂપે મૂકી ગયું હોય એમ માનું છું.”

આથી ઉશનસ્ની કવિતામાં સંસ્કૃતબદ્ધ વૃત્તો, છંદ, લય, અલંકાર સહજ રીતે વહેતાં આવે છે. અક્ષરમેળ વૃત્તો અને માત્રામેળ છંદો પણ સહજ રીતે જ કાવ્યના પોતમાં વણાઈને આવે છે. શિખરિણી છંદ તો જાણે આ કવિના લોહીમાં ધબકે છે.

ઉશનસ્ સંવેદનની સચ્ચાઈ સાથે કવિતાને અનુકૂળ છંદ-લયમાં સહજ ઢાળે છે. એ પ્રવાહમાં કલ્પનો, રૂપકો વિના આયાસે આવે છે. એમની સંવેદનકેન્દ્રી કવિતાઓમાં — પ્રેમ, પ્રકૃતિ, પ્રણય, પ્રભુ, પંચતત્ત્વો — જલ, વાયુ, પ્રકાશ, આકાશ અને પૃથ્વી — સતત કાવ્યરૂપ પામ્યાં છે. તો તેમનો કુટુંબપ્રેમ પણ સહજ રીતે કવિતામાં નિરૂપાય છે. શિખરિણી છંદમાં લખાયેલું તેમનું અત્યંત જાણીતું સૉનેટ ‘વળાવી બા આવી’માં — દિવાળીની રજા પૂરી થતાં ઘેર આવેલા પરિવારજનો એક પછી એક વિદાય લે છે. ત્યારે સૌને વળાવીને આવેલી બાના હૈયામાં અસહ્ય વિરહ વ્યાપી વળે છે. એ ક્ષણને કવિએ કેવી દૃશ્યાત્મક રીતે રજૂ કરી છેઃ

Line 26: Line 26:
આ કવિતા માત્ર ઉશનસ્ની કવિતા ન રહેતાં દરેક ભાવકની અનુભૂતિ બની જાય છે. આ સૉનેટ ગુજરાતી કાવ્ય-સાહિત્યની અમર કૃતિ બની રહે છે.

આ કવિ વિસ્મયના કવિ છે, કુતૂહલના કવિ છે. ‘પ્રથમ શિશુ’ કાવ્યમાં શિશુજન્મનું કુતૂહલ, ઘેર પારણું બંધાવાનો આનંદ, શિશુના ટચૂકડા પગ, નાના નાના હાથ અને આંગળીઓ, તા...તા... સ્વર વગેરેનું કાવ્યાત્મક વર્ણન ધ્યાનાર્હ બની રહે છે. અંતે કવિનું ‘સ્વ-સંવેદન’ એ ‘વિશ્વ-સંવેદન’ બનીને પ્રગટે છેઃ

:::::::::'''‘પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી,'''

26,604

edits