18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. ચારણ-કન્યા| ઝવેરચંદ મેઘાણી}} <poem> :::સાવજ ગરજે! વનરાવનનો રાજ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
::સાવજ ગરજે! | |||
વનરાવનનો રાજા ગરજે | વનરાવનનો રાજા ગરજે | ||
Line 16: | Line 16: | ||
નાનો એવો સમદર ગરજે! | નાનો એવો સમદર ગરજે! | ||
:: ક્યાં ક્યાં ગરજે? | |||
બાવળનાં જાળાંમાં ગરજે | બાવળનાં જાળાંમાં ગરજે | ||
Line 30: | Line 30: | ||
ઓરો ને આઘેરો ગરજે | ઓરો ને આઘેરો ગરજે | ||
:: થર થર કાંપે! | |||
:: વાડામાં વાછડલાં કાંપે | |||
:: કૂબામાં બાળકડાં કાંપે | |||
:: મધરાતે પંખીડાં કાંપે | |||
:: ઝાડ તણાં પાંદડલાં કાંપે | |||
પહાડોના પથ્થર પણ કાંપે | પહાડોના પથ્થર પણ કાંપે | ||
Line 44: | Line 44: | ||
જડ ને ચેતન સૌએ કાંપે | જડ ને ચેતન સૌએ કાંપે | ||
:: આંખ ઝબૂકે! | |||
કેવી એની આંખ ઝબૂકે! | કેવી એની આંખ ઝબૂકે! | ||
Line 59: | Line 59: | ||
સામે ઊભું મોત ઝબૂકે | સામે ઊભું મોત ઝબૂકે | ||
:: જડબાં ફાડે! | |||
ડુંગર જાણે ડાચાં ફાડે! | ડુંગર જાણે ડાચાં ફાડે! | ||
Line 67: | Line 67: | ||
પૃથ્વીનું પાતાળ ઉઘાડે! | પૃથ્વીનું પાતાળ ઉઘાડે! | ||
:: બરછી સરખા દાંત બતાવે | |||
લસ! લસ! કરતી જીભ ઝુલાવે. | લસ! લસ! કરતી જીભ ઝુલાવે. | ||
:: બ્હાદર ઊઠે! | |||
બડકંદાર બિરાદર ઊઠે | બડકંદાર બિરાદર ઊઠે | ||
Line 92: | Line 92: | ||
જાણે આભ મિનારા ઊઠે! | જાણે આભ મિનારા ઊઠે! | ||
:: ઊભો રે’જે! | |||
ત્રાડ પડી કે ઊભો રે’જે! | ત્રાડ પડી કે ઊભો રે’જે! | ||
Line 104: | Line 104: | ||
ગા-ગોઝારા ઊભો રે’જે! | ગા-ગોઝારા ઊભો રે’જે! | ||
:: ચારણ-કન્યા! | |||
ચૌદ વરસની ચારણ-કન્યા | ચૌદ વરસની ચારણ-કન્યા | ||
Line 129: | Line 129: | ||
પાછળ દોડી ચારણ-કન્યા | પાછળ દોડી ચારણ-કન્યા | ||
:: ભયથી ભાગ્યો! | |||
સિંહણ, તારો ભડવીર ભાગ્યો | સિંહણ, તારો ભડવીર ભાગ્યો |
edits