કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૫. ચારણ-કન્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫. ચારણ-કન્યા| ઝવેરચંદ મેઘાણી}} <poem> :::સાવજ ગરજે! વનરાવનનો રાજ...")
 
No edit summary
Line 4: Line 4:


<poem>
<poem>
:::સાવજ ગરજે!
::સાવજ ગરજે!
વનરાવનનો રાજા ગરજે
વનરાવનનો રાજા ગરજે


Line 16: Line 16:
નાનો એવો સમદર ગરજે!
નાનો એવો સમદર ગરજે!


::: ક્યાં ક્યાં ગરજે?
:: ક્યાં ક્યાં ગરજે?


બાવળનાં જાળાંમાં ગરજે
બાવળનાં જાળાંમાં ગરજે
Line 30: Line 30:
ઓરો ને આઘેરો ગરજે
ઓરો ને આઘેરો ગરજે


::: થર થર કાંપે!
:: થર થર કાંપે!


::: વાડામાં વાછડલાં કાંપે
:: વાડામાં વાછડલાં કાંપે
::: કૂબામાં બાળકડાં કાંપે
:: કૂબામાં બાળકડાં કાંપે


::: મધરાતે પંખીડાં કાંપે
:: મધરાતે પંખીડાં કાંપે
::: ઝાડ તણાં પાંદડલાં કાંપે
:: ઝાડ તણાં પાંદડલાં કાંપે


પહાડોના પથ્થર પણ કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
Line 44: Line 44:
જડ ને ચેતન સૌએ કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે


::: આંખ ઝબૂકે!
:: આંખ ઝબૂકે!
કેવી એની આંખ ઝબૂકે!
કેવી એની આંખ ઝબૂકે!


Line 59: Line 59:
સામે ઊભું મોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે


::: જડબાં ફાડે!
:: જડબાં ફાડે!


ડુંગર જાણે ડાચાં ફાડે!
ડુંગર જાણે ડાચાં ફાડે!
Line 67: Line 67:
પૃથ્વીનું પાતાળ ઉઘાડે!
પૃથ્વીનું પાતાળ ઉઘાડે!


::: બરછી સરખા દાંત બતાવે
:: બરછી સરખા દાંત બતાવે
લસ! લસ! કરતી જીભ ઝુલાવે.
લસ! લસ! કરતી જીભ ઝુલાવે.


::: બ્હાદર ઊઠે!
:: બ્હાદર ઊઠે!


બડકંદાર બિરાદર ઊઠે
બડકંદાર બિરાદર ઊઠે
Line 92: Line 92:
જાણે આભ મિનારા ઊઠે!
જાણે આભ મિનારા ઊઠે!


::: ઊભો રે’જે!
:: ઊભો રે’જે!


ત્રાડ પડી કે ઊભો રે’જે!
ત્રાડ પડી કે ઊભો રે’જે!
Line 104: Line 104:
ગા-ગોઝારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!


::: ચારણ-કન્યા!
:: ચારણ-કન્યા!


ચૌદ વરસની ચારણ-કન્યા
ચૌદ વરસની ચારણ-કન્યા
Line 129: Line 129:
પાછળ દોડી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા


::: ભયથી ભાગ્યો!
:: ભયથી ભાગ્યો!


સિંહણ, તારો ભડવીર ભાગ્યો
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
18,450

edits

Navigation menu