18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. કાલ જાગે!|ઝવેરચંદ મેઘાણી}} <poem> જાગો, જગના ક્ષુધાર્ત! જાગો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
જાગો, જગના ક્ષુધાર્ત! જાગો, દુર્બલ-અશક્ત! | જાગો, જગના ક્ષુધાર્ત! જાગો, દુર્બલ-અશક્ત! | ||
::: ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે; | |||
ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ! | ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ! | ||
::: નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે. | |||
પૃથ્વીના જીર્ણ પાય આંસુડે સાફ થાય, | પૃથ્વીના જીર્ણ પાય આંસુડે સાફ થાય, | ||
::: રક્તે ધોવાય; જાલિમોનાં દળ ભાંગે; | |||
જાગો, જુગના ગુલામ! દેખાયે દિવ્ય ધામ: | જાગો, જુગના ગુલામ! દેખાયે દિવ્ય ધામ: | ||
::::: ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે – | |||
::::: દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે. | |||
નવ જોઈએ ધર્મપાલ, સ્વર્ગાસનધર કૃપાલ, | નવ જોઈએ ધર્મપાલ, સ્વર્ગાસનધર કૃપાલ, | ||
::: પશુના ગોવાલ સમ નિયંતા નવ જોઈએ; | |||
માનવસંતાન સર્વ, મોડી ગર્વીના ગર્વ, | માનવસંતાન સર્વ, મોડી ગર્વીના ગર્વ, | ||
::: મુક્તિને પર્વ મેળ મનના મેળવીએ. | |||
લૂંટણહારાની લૂંટ, લેશું આવાર ઝૂંટ, | લૂંટણહારાની લૂંટ, લેશું આવાર ઝૂંટ, | ||
::: કૂટ કૂટ બેડી લોક-પ્રાણ કેદ ત્યાગે; | |||
જાગો, રે જનસમાજ, અરિને કરવા અવાજ, | જાગો, રે જનસમાજ, અરિને કરવા અવાજ, | ||
::::: ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે – | |||
::::: દેવા પાપીને દંડ ઘોર કાલ જાગે. | |||
સત્તા-નિયમોની જાલ, ધારા કેરી ચુંગાલ, | સત્તા-નિયમોની જાલ, ધારા કેરી ચુંગાલ, | ||
::: ભોળાં કંગાલ કાજ ફાંસલા પસારે; | |||
ધનિકો મ્હાલંત મુક્ત, ગરીબોનાં લાલ રક્ત | ધનિકો મ્હાલંત મુક્ત, ગરીબોનાં લાલ રક્ત | ||
::: સત્તાના ભક્ત આજ શોષે કરભારે. | |||
બહુ દિન દાસત્વ સહ્યાં, જીવન નીર્વીર્ય થયાં, | બહુ દિન દાસત્વ સહ્યાં, જીવન નીર્વીર્ય થયાં, | ||
::: બંધુત્વે વહ્યા પ્રાણ નવરચના માગે; | |||
જાગો, જાગો, ગુલામ! આવી પહોંચ્યાં મુકામ: | જાગો, જાગો, ગુલામ! આવી પહોંચ્યાં મુકામ: | ||
::::: ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે – | |||
::::: દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે. | |||
પૃથ્વી પર રાજ કોનાં? સાચાં શ્રમજીવીઓનાં, | પૃથ્વી પર રાજ કોનાં? સાચાં શ્રમજીવીઓનાં, | ||
::: ખેડુનાં, ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં; | |||
રંકોનું રક્તપાન પી પીને પે’લવાન | રંકોનું રક્તપાન પી પીને પે’લવાન | ||
::: બનતા ધનવાન-જ્ઞાનવાન તેનું સ્થલ ના: | |||
ગર્વોન્નત ગરુડ-બાજ, ભક્ષક ઓ પંખીરાજ! | ગર્વોન્નત ગરુડ-બાજ, ભક્ષક ઓ પંખીરાજ! | ||
::: તમ વ્હોણો સૂર્ય કાલ તપવું નહિ ત્યાગે; | |||
જાગો શ્રમજીવી લોક, ત્યાગો તંદ્રા ને શોક: | જાગો શ્રમજીવી લોક, ત્યાગો તંદ્રા ને શોક: | ||
::: પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે. | |||
૧૯૨૯ | ૧૯૨૯ | ||
::: અંગ્રેજી કાવ્ય પરથી ‘સૌરાષ્ટ્ર’ પત્રના મુખપૃષ્ઠ પર મૂકવા માટે રચાયું. મારું સૌપહેલું પીડિત-ગીત. [યુજીન પોત્તીએરે રચેલું ફ્રેન્ચ કાવ્ય ‘લ ઇન્તરનાશિયોનાલ’ આંતરરાષ્ટ્રીય સમાજવાદી હિલચાલનું અગ્રગાન બનેલું, અને ૧૯૧૭-૧૯૪૪ દરમિયાન રશિયન અનુવાદિત સ્વરૂપે એ સોવિયેત સંઘનું રાષ્ટ્રગીત પણ રહ્યું. કાવ્યના અનેક અંગ્રેજી અનુવાદો છે એ પૈકી ચાર્લ્સ હોપ કેરનો જે અનુવાદ મળી આવ્યો એ નીચે આપ્યો છે.] | |||
'''The International''' | '''The International''' |
edits