કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૫. કાલ જાગે!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૫. કાલ જાગે!|ઝવેરચંદ મેઘાણી}} <poem> જાગો, જગના ક્ષુધાર્ત! જાગો...")
 
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
જાગો, જગના ક્ષુધાર્ત! જાગો, દુર્બલ-અશક્ત!
જાગો, જગના ક્ષુધાર્ત! જાગો, દુર્બલ-અશક્ત!
ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે;
::: ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે;
ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ!
ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ!
નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે.
::: નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે.
પૃથ્વીના જીર્ણ પાય આંસુડે સાફ થાય,
પૃથ્વીના જીર્ણ પાય આંસુડે સાફ થાય,
રક્તે ધોવાય; જાલિમોનાં દળ ભાંગે;
::: રક્તે ધોવાય; જાલિમોનાં દળ ભાંગે;
જાગો, જુગના ગુલામ! દેખાયે દિવ્ય ધામ:
જાગો, જુગના ગુલામ! દેખાયે દિવ્ય ધામ:
ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે –
::::: ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે –
દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે.
::::: દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે.


નવ જોઈએ ધર્મપાલ, સ્વર્ગાસનધર કૃપાલ,
નવ જોઈએ ધર્મપાલ, સ્વર્ગાસનધર કૃપાલ,
પશુના ગોવાલ સમ નિયંતા નવ જોઈએ;
::: પશુના ગોવાલ સમ નિયંતા નવ જોઈએ;
માનવસંતાન સર્વ, મોડી ગર્વીના ગર્વ,
માનવસંતાન સર્વ, મોડી ગર્વીના ગર્વ,
મુક્તિને પર્વ મેળ મનના મેળવીએ.
::: મુક્તિને પર્વ મેળ મનના મેળવીએ.
લૂંટણહારાની લૂંટ, લેશું આવાર ઝૂંટ,
લૂંટણહારાની લૂંટ, લેશું આવાર ઝૂંટ,
કૂટ કૂટ બેડી લોક-પ્રાણ કેદ ત્યાગે;
::: કૂટ કૂટ બેડી લોક-પ્રાણ કેદ ત્યાગે;
જાગો, રે જનસમાજ, અરિને કરવા અવાજ,
જાગો, રે જનસમાજ, અરિને કરવા અવાજ,
ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે –
::::: ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે –
દેવા પાપીને દંડ ઘોર કાલ જાગે.
::::: દેવા પાપીને દંડ ઘોર કાલ જાગે.


સત્તા-નિયમોની જાલ, ધારા કેરી ચુંગાલ,
સત્તા-નિયમોની જાલ, ધારા કેરી ચુંગાલ,
ભોળાં કંગાલ કાજ ફાંસલા પસારે;
::: ભોળાં કંગાલ કાજ ફાંસલા પસારે;
ધનિકો મ્હાલંત મુક્ત, ગરીબોનાં લાલ રક્ત
ધનિકો મ્હાલંત મુક્ત, ગરીબોનાં લાલ રક્ત
સત્તાના ભક્ત આજ શોષે કરભારે.
::: સત્તાના ભક્ત આજ શોષે કરભારે.
બહુ દિન દાસત્વ સહ્યાં, જીવન નીર્વીર્ય થયાં,
બહુ દિન દાસત્વ સહ્યાં, જીવન નીર્વીર્ય થયાં,
બંધુત્વે વહ્યા પ્રાણ નવરચના માગે;
::: બંધુત્વે વહ્યા પ્રાણ નવરચના માગે;


જાગો, જાગો, ગુલામ! આવી પહોંચ્યાં મુકામ:
જાગો, જાગો, ગુલામ! આવી પહોંચ્યાં મુકામ:
ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે –
::::: ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે –
દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે.
::::: દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે.


પૃથ્વી પર રાજ કોનાં? સાચાં શ્રમજીવીઓનાં,
પૃથ્વી પર રાજ કોનાં? સાચાં શ્રમજીવીઓનાં,
ખેડુનાં, ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં;
::: ખેડુનાં, ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં;
રંકોનું રક્તપાન પી પીને પે’લવાન
રંકોનું રક્તપાન પી પીને પે’લવાન
બનતા ધનવાન-જ્ઞાનવાન તેનું સ્થલ ના:
::: બનતા ધનવાન-જ્ઞાનવાન તેનું સ્થલ ના:
ગર્વોન્નત ગરુડ-બાજ, ભક્ષક ઓ પંખીરાજ!
ગર્વોન્નત ગરુડ-બાજ, ભક્ષક ઓ પંખીરાજ!
તમ વ્હોણો સૂર્ય કાલ તપવું નહિ ત્યાગે;
::: તમ વ્હોણો સૂર્ય કાલ તપવું નહિ ત્યાગે;
જાગો શ્રમજીવી લોક, ત્યાગો તંદ્રા ને શોક:
જાગો શ્રમજીવી લોક, ત્યાગો તંદ્રા ને શોક:
પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે.
::: પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે.


૧૯૨૯
૧૯૨૯


અંગ્રેજી કાવ્ય પરથી ‘સૌરાષ્ટ્ર’ પત્રના મુખપૃષ્ઠ પર મૂકવા માટે રચાયું. મારું સૌપહેલું પીડિત-ગીત. [યુજીન પોત્તીએરે રચેલું ફ્રેન્ચ કાવ્ય ‘લ ઇન્તરનાશિયોનાલ’ આંતરરાષ્ટ્રીય સમાજવાદી હિલચાલનું અગ્રગાન બનેલું, અને ૧૯૧૭-૧૯૪૪ દરમિયાન રશિયન અનુવાદિત સ્વરૂપે એ સોવિયેત સંઘનું રાષ્ટ્રગીત પણ રહ્યું. કાવ્યના અનેક અંગ્રેજી અનુવાદો છે એ પૈકી ચાર્લ્સ હોપ કેરનો જે અનુવાદ મળી આવ્યો એ નીચે આપ્યો છે.]
::: અંગ્રેજી કાવ્ય પરથી ‘સૌરાષ્ટ્ર’ પત્રના મુખપૃષ્ઠ પર મૂકવા માટે રચાયું. મારું સૌપહેલું પીડિત-ગીત. [યુજીન પોત્તીએરે રચેલું ફ્રેન્ચ કાવ્ય ‘લ ઇન્તરનાશિયોનાલ’ આંતરરાષ્ટ્રીય સમાજવાદી હિલચાલનું અગ્રગાન બનેલું, અને ૧૯૧૭-૧૯૪૪ દરમિયાન રશિયન અનુવાદિત સ્વરૂપે એ સોવિયેત સંઘનું રાષ્ટ્રગીત પણ રહ્યું. કાવ્યના અનેક અંગ્રેજી અનુવાદો છે એ પૈકી ચાર્લ્સ હોપ કેરનો જે અનુવાદ મળી આવ્યો એ નીચે આપ્યો છે.]


'''The International'''
'''The International'''
18,450

edits

Navigation menu