18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 121: | Line 121: | ||
સ્ત્રીસહજ દક્ષતાથી એ આ ક્રીડામાં રસ લેવા લાગી. એ ધીમે ધીમે અન્યમનસ્ક બનીને દૂર સરી ગયો. પણ દૂર સરીને એ ક્યાં જઈ શકે એમ હતું? આ ઘર – એમાં બાર વર્ષો પહેલાંના એના અથડાતા ફરતા અવાજનાં પ્રેત – એને એ આજે ઓળખી શકે ખરો? એને પોતાની અંદર કશીક અપારદર્શકતાનો સીસાના જેવો ભાર વર્તાતો હતો. એ ભારમાં અત્યાર સુધીની બધી વદાય, બધાં મૌન, બધાં શૂન્યનો પૂરો સરવાળો હતો. એ ભાર જ એને પુષ્ટ કરતો હતો. એનાથી જ એ દૃઢ પગલે ચાલી શકતો હતો. પણ ચાલીને એ ક્યાં જતો હતો?… ભૂરો ઘોડો કૂદીકૂદીને ઊછળે છે, એને મોઢે ફીણ વળે છે, એ ફીણને ચાટવા સાપ જીભ બહાર કાઢે છે… | સ્ત્રીસહજ દક્ષતાથી એ આ ક્રીડામાં રસ લેવા લાગી. એ ધીમે ધીમે અન્યમનસ્ક બનીને દૂર સરી ગયો. પણ દૂર સરીને એ ક્યાં જઈ શકે એમ હતું? આ ઘર – એમાં બાર વર્ષો પહેલાંના એના અથડાતા ફરતા અવાજનાં પ્રેત – એને એ આજે ઓળખી શકે ખરો? એને પોતાની અંદર કશીક અપારદર્શકતાનો સીસાના જેવો ભાર વર્તાતો હતો. એ ભારમાં અત્યાર સુધીની બધી વદાય, બધાં મૌન, બધાં શૂન્યનો પૂરો સરવાળો હતો. એ ભાર જ એને પુષ્ટ કરતો હતો. એનાથી જ એ દૃઢ પગલે ચાલી શકતો હતો. પણ ચાલીને એ ક્યાં જતો હતો?… ભૂરો ઘોડો કૂદીકૂદીને ઊછળે છે, એને મોઢે ફીણ વળે છે, એ ફીણને ચાટવા સાપ જીભ બહાર કાઢે છે… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[કથાચક્ર/૪|૪]] | |||
|next = [[કથાચક્ર/૬|૬]] | |||
}} |
edits