|
|
Line 3: |
Line 3: |
| <poem> | | <poem> |
|
| |
|
| દેવદુવારાની ગાવડી રેણુ
| | કનકમૂર્તિમહીં દેવ દેખું નહિ; |
| {{Space}} ચરતી વગડા પાર;
| | દીપમાં ગરીબનાં દુ:ખ ધ્રૂજે! |
| સાંજ નમે ને વાછરું જોતાં
| | ઘંટનાદો સૂણી ભક્તિ ના પ્રકટતી, |
| {{Space}} દૂધની છૂટે ધાર —
| | શંખમાં કોટિ નિશ્વાસ કૂજે! ધ્રુવ0 |
| {{Space}}{{Space}} આંચળ એના મૂઠ ન માતા:
| | |
| {{Space}}{{Space}} દધિના કૂપ સમાતા!
| | {{Space}} અંત્યજો પગથિયે ભક્તિભીનાં રડે; |
| આંખડી બે એની કોડિયાં જેવી,
| | {{Space}} દેવનાં દ્વાર કાળાં વસતાં! |
| {{Space}} શીંગડી દીપક-વાટ;
| | {{Space}} નિધનના નાથ, બેલી પિડીતોતણા; |
| કામદુધાની બેટડી રેણુ,
| | {{Space}} ધનિકના પંજિરોમાં પૂરાતા! — કનકમૂર્તિ0 |
| {{Space}} સંતનો ઉર ઉચાટ:
| | |
| {{Space}}{{Space}} ટણણણ ઘંટડી બોલે,
| | એ ન મંદિર રહ્યાં, કેદખાનાં થયાં, |
| {{Space}}{{Space}} દિશાનાં બારણાં ખોલે!
| | જન-હૃદયના ન ધબકાર બોલે! |
| કેમ થતું એ કોઈ ન જાણે,
| | વેધી ઘુમ્મટ, ત્યજી દેહ રત્ને રચ્યા, |
| {{Space}} સંત રુએ દિન-રાત;
| | ઝૂંપડે, ઝૂંપડે દેવ ડોલે! — કનકમૂર્તિ0 |
| દિવસ ઉપર દિવસ ચાલ્યા,
| | |
| {{Space}} વાછરુને રઘવાટ:
| | 19-2-’31</poem> |
| {{Space}}{{Space}} રેણુનાં ધાવણ ખૂટ્યાં!
| | <Center>{{Color |Red|0 0 0}}</Center> |
| {{Space}}{{Space}} જોગીડાનાં સત શું તૂટ્યાં!
| |
| વાયરે વાયરે વાતડી ચાલી
| |
| {{Space}} ફરક્યા કાનેકાન;
| |
| વાળંદિયે વાત નૃપને કીધી,
| |
| {{Space}} રાણીને માલણ-સાન:
| |
| {{Space}}{{Space}} પાણો કો વગડા પારે!
| |
| {{Space}}{{Space}} નાવડતી દૂધની ધારે!
| |
| ચોરેચૌટેથી માનવ ચાલ્યાં
| |
| {{Space}} ઊમટ્યાં ચારે જન; | |
| રાજા, રાણી બેઉ પાલખી બેઠાં,
| |
| {{Space}} જોગીનાં ફૂલતાં મન: | |
| {{Space}}{{Space}} જંગલમાં મંગળ થાતાં!
| |
| {{Space}}{{Space}} જનો હૈયેહૈયાં દળાતાં! | |
| શેવતીમાં શિવલંગિ છુપાયું,
| |
| {{Space}} ઉપર છાતીમ-છાંય;
| |
| રેણુડી મોકળે આંચળ ઊભી,
| |
| {{Space}} દૂધની ધારે ન્હાય:
| |
| {{Space}}{{Space}} ધૂતરાનાં ફૂલડાં ડોલે!
| |
| {{Space}}{{Space}} બપૈયા બે ડાળીએ બોલે!
| |
| લંકાદ્વીપેથી સોનાં મંગાવ્યાં,
| |
| {{Space}} રેવાના આરસપ્હાણ;
| |
| એશિયા-ઉરથી શિલ્પવિશારદ,
| |
| {{Space}} નાંગરે આરે વ્હાણ:
| |
| {{Space}}{{Space}} મહા ઘોર ઘુમ્મટ બાંધ્યાં;
| |
| {{Space}}{{Space}} ધરા-આભ થાંભલે સાંધ્યાં!
| |
| મધ્યમ દેશનું ઈંડું ચડાવ્યું,
| |
| {{Space}} જાવાના ઝૂલતા ઘંટ;
| |
| હીરા ખોદી શત ખાણના ચોડ્યા,
| |
| {{Space}} વાવટા વ્યોમ ઊડંત:
| |
| {{Space}}{{Space}} નવે દ્વીપ નામના ગાજે!
| |
| {{Space}}{{Space}} આવે લોક દર્શન કાજે!
| |
| પુર મહીં દીપમાળ રચાઈ,
| |
| {{Space}} શેરીએ પાથર્યાં ફૂલ:
| |
| માનવીથી ભરચક ઝરૂખા,
| |
| {{Space}} ઝૂલતાં તોરણ ઝૂલ:
| |
| {{Space}}{{Space}} રાજા-રાણી પાલખી કાંધે,
| |
| {{Space}}{{Space}} મહીં શિવલંગિ વિરાજે!
| |
| દૂર ઊભા ઊભા ઢેઢડા જુએ,
| |
| {{Space}} કોઈ ન આવે પાસ;
| |
| ભીની આંખે શિવલંગિ નિહાળે,
| |
| {{Space}} પાથરે પથ નિશ્વાસ:
| |
| {{Space}} ‘છી! છી!’ કરી મા’જન ભાગે:
| |
| {{Space}} ધિક્કારના ધૂતકા ગાજે!
| |
| વેદી પરે શિવલંગિ ધર્યું જ્યાં,
| |
| {{Space}} કંપતી ધરાણી માત;
| |
| ઘુમ્મટ ફાટ્યો, આભ ધ્રૂજી રહ્યું, | |
| {{Space}} સ્તંભ ખર્યા ધધડાટ:
| |
| {{Space}}{{Space}} ચીરે સાત વ્યોમ ધડાકો!
| |
| {{Space}}{{Space}} દેરે નવ દેવડો માતો!
| |
| નૃપતિના બેઉ હોઠ ધરુજ્યા,
| |
| {{Space}} આંખ ઝરે અંગાર;
| |
| કંપ નહિ એની કાયમાં માતો,
| |
| {{Space}} જીભ ધ્રૂજે ક્ષણ વાર:
| |
| {{Space}}{{Space}} પાણાને ધૂળમાં રંગો!
| |
| {{Space}}{{Space}} કીચડનો રચજો દંગો!
| |
| કોઈ નથી ઊભું ક્યાંયે નિહાળી
| |
| {{Space}} ધ્રૂજતો આવ્યો ઢેઢ: | |
| રાતનાં આંસુ વ્યોમમાં ફૂટ્યાં,
| |
| {{Space}} દેવગંગાનો વેઢ:
| |
| {{Space}}{{Space}} આંસુડે લંગિને ધોયું;
| |
| {{Space}}{{Space}} સૂકા વાળે અંગને લ્હોયું!
| |
| ઝૂંપડીમાં જ્યમ લંગિ મુકાયું
| |
| {{Space}} ફૂટતી અમૃત વાચ—
| |
| સાત નભોના ઘુમ્મટ તાણો,
| |
| {{Space}} માયે ન તાંડવ નાચ:
| |
| {{Space}}{{Space}} તોયે તારું ઝૂંપડું મોટું!
| |
| {{Space}}{{Space}} ત્યજાયાંને ઉર આળોટું!</Poem>
| |