8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
કર્ણઃ પુણ્ય જાહ્નવીને તીરે સન્ધ્યાસૂર્યતણી | '''કર્ણઃ''' પુણ્ય જાહ્નવીને તીરે સન્ધ્યાસૂર્યતણી | ||
પૂજાએ થયો છું રત, કર્ણ મારું નામ. | પૂજાએ થયો છું રત, કર્ણ મારું નામ. | ||
અધિરથસૂતપુત્ર, રાધાગર્ભજાત, | અધિરથસૂતપુત્ર, રાધાગર્ભજાત, | ||
એ જ છું હું, કહો મને, તમે કોણ માત? | એ જ છું હું, કહો મને, તમે કોણ માત? | ||
કુન્તીઃ વત્સ, તુજ જીવનના પ્રથમ પ્રભાતે | '''કુન્તીઃ''' વત્સ, તુજ જીવનના પ્રથમ પ્રભાતે | ||
વિશ્વ સાથે કરાવ્યો’તો તારો પરિચય, | વિશ્વ સાથે કરાવ્યો’તો તારો પરિચય, | ||
તે જ છું હું. આવી છું હું છોડી સર્વ લાજ | તે જ છું હું. આવી છું હું છોડી સર્વ લાજ | ||
તને હવે દેવા મારો પરિચય આજ. | તને હવે દેવા મારો પરિચય આજ. | ||
કર્ણઃ દેવિ! તમ નતનેત્રકિરણસમ્પાતે | '''કર્ણઃ''' દેવિ! તમ નતનેત્રકિરણસમ્પાતે | ||
ચિત્ત વિગલિત મમ, સૂર્યકરઘાતે | ચિત્ત વિગલિત મમ, સૂર્યકરઘાતે | ||
શૈલ તુષારની જેમ. તમ કણ્ઠસ્વર | શૈલ તુષારની જેમ. તમ કણ્ઠસ્વર | ||
Line 18: | Line 18: | ||
મુજ જન્મ સાથે તમે શા રહસ્યસૂત્રે | મુજ જન્મ સાથે તમે શા રહસ્યસૂત્રે | ||
ગૂંથાયાં છો હે અપરિચિતે? | ગૂંથાયાં છો હે અપરિચિતે? | ||
કુન્તીઃ ધૈર્ય ધર | '''કુન્તીઃ''' ધૈર્ય ધર | ||
ઓ રે વત્સ, ઘડી વાર. દેવ દિવાકર | ઓ રે વત્સ, ઘડી વાર. દેવ દિવાકર | ||
જાય હવે અસ્તાચલે. સન્ધ્યાનું તિમિર | જાય હવે અસ્તાચલે. સન્ધ્યાનું તિમિર | ||
ઘન થાય. હું છું કુન્તી, કહું તને વીર — | ઘન થાય. હું છું કુન્તી, કહું તને વીર — | ||
કર્ણઃ તમે જ શું કુન્તી, તમે અર્જુનજનની? | '''કર્ણઃ''' તમે જ શું કુન્તી, તમે અર્જુનજનની? | ||
કુન્તીઃ અર્જુનજનની ખરી, એ જ મને લાવી | '''કુન્તીઃ''' અર્જુનજનની ખરી, એ જ મને લાવી | ||
દ્વેષ કરીશ ના વત્સ. આજે યાદ આવે | દ્વેષ કરીશ ના વત્સ. આજે યાદ આવે | ||
અસ્ત્રપરીક્ષાને દિને હસ્તિના નગરે | અસ્ત્રપરીક્ષાને દિને હસ્તિના નગરે | ||
Line 57: | Line 57: | ||
અપ્રકટે કહી તને વીર, વીરમણિ, | અપ્રકટે કહી તને વીર, વીરમણિ, | ||
દીધા’તા આશિષ જેણે, તે અર્જુનજનની. | દીધા’તા આશિષ જેણે, તે અર્જુનજનની. | ||
કર્ણઃ પ્રણમું તમને આર્યે, રાજમાતા તમે. | '''કર્ણઃ''' પ્રણમું તમને આર્યે, રાજમાતા તમે. | ||
શાને અહીં એકાકિની? આ તો રણભૂમિ, | શાને અહીં એકાકિની? આ તો રણભૂમિ, | ||
ને હું કુરુસેનાપતિ. | ને હું કુરુસેનાપતિ. | ||
પુત્ર, યાચું ભિક્ષા, | પુત્ર, યાચું ભિક્ષા, | ||
કુન્તીઃ વાળીશ ના પાછી. | '''કુન્તીઃ''' વાળીશ ના પાછી. | ||
ભિક્ષા? ને તે મારી પાસે? | ભિક્ષા? ને તે મારી પાસે? | ||
મારું પૌરુષ ને મારો ધર્મ એ બે સિવાય જે | મારું પૌરુષ ને મારો ધર્મ એ બે સિવાય જે | ||
ઇચ્છો તે ચરણે ધરું સ્વીકારીને આજ્ઞા. | ઇચ્છો તે ચરણે ધરું સ્વીકારીને આજ્ઞા. | ||
કુન્તીઃ આવી છું યાચવા તને. | '''કુન્તીઃ''' આવી છું યાચવા તને. | ||
રાખશો ક્યાં મને? | રાખશો ક્યાં મને? | ||
કુન્તીઃ તૃષિત વક્ષની મહીં, માતા તણા ખોળે. | '''કુન્તીઃ''' તૃષિત વક્ષની મહીં, માતા તણા ખોળે. | ||
કર્ણઃ પંચપુત્રે ધન્ય તમે, અયિ ભાગ્યવતિ, | '''કર્ણઃ''' પંચપુત્રે ધન્ય તમે, અયિ ભાગ્યવતિ, | ||
હું તો કુલશીલહીન, ક્ષુદ્ર નરપતિ, | હું તો કુલશીલહીન, ક્ષુદ્ર નરપતિ, | ||
મને ક્યાં દેશો ક્હો સ્થાન? | મને ક્યાં દેશો ક્હો સ્થાન? | ||
કુન્તીઃ બધાથીય ઊંચે, | '''કુન્તીઃ''' બધાથીય ઊંચે, | ||
બેસાડીશ મારા સર્વપુત્રથી હું ઉચ્ચાસને, | બેસાડીશ મારા સર્વપુત્રથી હું ઉચ્ચાસને, | ||
તું તો જ્યેષ્ઠપુત્ર. | તું તો જ્યેષ્ઠપુત્ર. | ||
કર્ણઃ હું શા અધિકારમદે | '''કર્ણઃ''' હું શા અધિકારમદે | ||
કરી શકું ત્યાં પ્રવેશ? સામ્રાજ્યસમ્પદે | કરી શકું ત્યાં પ્રવેશ? સામ્રાજ્યસમ્પદે | ||
વંચિત થયા છે જેઓ, માતૃસ્નેહધને | વંચિત થયા છે જેઓ, માતૃસ્નેહધને | ||
Line 81: | Line 81: | ||
બાહુબળે ના હરાય માતાનું હૃદય, | બાહુબળે ના હરાય માતાનું હૃદય, | ||
એ તો વિધાતાનું દાન. | એ તો વિધાતાનું દાન. | ||
કુન્તીઃ પુત્ર મમ ઓ રે, | '''કુન્તીઃ''' પુત્ર મમ ઓ રે, | ||
વિધાતાનો અધિકાર લઈને આ ખોળે | વિધાતાનો અધિકાર લઈને આ ખોળે | ||
આવ્યો’તો તું એક દિન, એ જ અધિકારે | આવ્યો’તો તું એક દિન, એ જ અધિકારે | ||
Line 87: | Line 87: | ||
બધાય ભાઈની સાથે માતૃઅંકે મમ | બધાય ભાઈની સાથે માતૃઅંકે મમ | ||
લઈ લે તું તારું સ્થાન. | લઈ લે તું તારું સ્થાન. | ||
કર્ણઃ સુણું સ્વપ્નસમ | '''કર્ણઃ''' સુણું સ્વપ્નસમ | ||
હે દેવિ, તમારી વાણી, જુઓ અન્ધકાર | હે દેવિ, તમારી વાણી, જુઓ અન્ધકાર | ||
વ્યાપી રહૃાો દિગ્વિદિકે, લુપ્ત ચારે દિશા, | વ્યાપી રહૃાો દિગ્વિદિકે, લુપ્ત ચારે દિશા, | ||
Line 119: | Line 119: | ||
બજી ઊઠ્યું આજે? ચિત્ત મમ એકાએક | બજી ઊઠ્યું આજે? ચિત્ત મમ એકાએક | ||
પંચપાણ્ડવની ભણી ‘ભાઈ’ કહી દોડે. | પંચપાણ્ડવની ભણી ‘ભાઈ’ કહી દોડે. | ||
કુન્તીઃ તો તો ચાલ્યો આવ વત્સ, બેસ ખોળે, | '''કુન્તીઃ''' તો તો ચાલ્યો આવ વત્સ, બેસ ખોળે, | ||
કર્ણઃ ચાલ્યો જ આવું છું માતા, પૂછું હું ના કશું, | '''કર્ણઃ''' ચાલ્યો જ આવું છું માતા, પૂછું હું ના કશું, | ||
ના કરું સંશય, કશી ના કરું હું ચિન્તા. | ના કરું સંશય, કશી ના કરું હું ચિન્તા. | ||
દેવિ, તમે મમ માતા. તમારા આહ્વાને | દેવિ, તમે મમ માતા. તમારા આહ્વાને | ||
Line 127: | Line 127: | ||
રણહિંસા, વીરખ્યાતિ, જયપરાજય. | રણહિંસા, વીરખ્યાતિ, જયપરાજય. | ||
ક્યાં જઈશું? લઈ ચાલો. | ક્યાં જઈશું? લઈ ચાલો. | ||
કુન્તીઃ ત્યહીં પેલે પાર | '''કુન્તીઃ''' ત્યહીં પેલે પાર | ||
જ્યહીં પ્રકટ્યા છે દીપ સ્તબ્ધ ચન્દ્રિકાએ | જ્યહીં પ્રકટ્યા છે દીપ સ્તબ્ધ ચન્દ્રિકાએ | ||
પાણ્ડુર વાલુકા તટે | પાણ્ડુર વાલુકા તટે | ||
કર્ણઃ ત્યહીં માતાહીણો | '''કર્ણઃ''' ત્યહીં માતાહીણો | ||
પામશે માતાને સદા કાળ? ધ્રુવ તારા | પામશે માતાને સદા કાળ? ધ્રુવ તારા | ||
ચિર રાત્રિ જાગશે કે સુન્દર ઉદાર | ચિર રાત્રિ જાગશે કે સુન્દર ઉદાર | ||
તમારાં નયને? દેવી, કહો ફરી વાર | તમારાં નયને? દેવી, કહો ફરી વાર | ||
કે હું પુત્ર તમ. | કે હું પુત્ર તમ. | ||
કુન્તીઃ પુત્ર મમ. | '''કુન્તીઃ''' પુત્ર મમ. | ||
કર્ણઃ શાને ત્યારે | '''કર્ણઃ''' શાને ત્યારે | ||
ફેંકી દીધો તમે મને દૂરે અગૌરવે | ફેંકી દીધો તમે મને દૂરે અગૌરવે | ||
કુલશીલમાનહીન, માતૃનેત્રહીન | કુલશીલમાનહીન, માતૃનેત્રહીન | ||
Line 155: | Line 155: | ||
ઉત્તર ભલે ના દેશો, તોય કહો મને | ઉત્તર ભલે ના દેશો, તોય કહો મને | ||
શાને આજે આવ્યાં મને ફરી લેવા ખોળે? | શાને આજે આવ્યાં મને ફરી લેવા ખોળે? | ||
કુન્તીઃ હે વત્સ, ભર્ત્સના તવ શત વજ્રસમ | '''કુન્તીઃ''' હે વત્સ, ભર્ત્સના તવ શત વજ્રસમ | ||
વિદીર્ણ છો કરી દિયે આ હૃદય મમ | વિદીર્ણ છો કરી દિયે આ હૃદય મમ | ||
શત ખણ્ડ કરી. ત્યજી દીધો હતો તને | શત ખણ્ડ કરી. ત્યજી દીધો હતો તને | ||
Line 171: | Line 171: | ||
ભર્ત્સનાથી વધુ દાહે છો બાળો અનલ, | ભર્ત્સનાથી વધુ દાહે છો બાળો અનલ, | ||
પાપ દગ્ધ કરી મને કરી દો નિર્મલ. | પાપ દગ્ધ કરી મને કરી દો નિર્મલ. | ||
કર્ણઃ માતા, દિયો પદધૂલિ, દિયો પદધૂલિ, | '''કર્ણઃ''' માતા, દિયો પદધૂલિ, દિયો પદધૂલિ, | ||
લ્યો આ અશ્રુ મમ. | લ્યો આ અશ્રુ મમ. | ||
કુન્તીઃ તને આવી લઉં ઉરે | '''કુન્તીઃ''' તને આવી લઉં ઉરે | ||
એ સુખઆશાએ પુત્ર, આવી નો’તી દ્વારે | એ સુખઆશાએ પુત્ર, આવી નો’તી દ્વારે | ||
પ્રતિષ્ઠિત નિજ અધિકારે કરવાને | પ્રતિષ્ઠિત નિજ અધિકારે કરવાને | ||
Line 179: | Line 179: | ||
દૂર કરી દઈ વત્સ, સર્વ અપમાન | દૂર કરી દઈ વત્સ, સર્વ અપમાન | ||
ચાલ્યો આવ જ્યાં રહે છે તવ પંચભ્રાતા. | ચાલ્યો આવ જ્યાં રહે છે તવ પંચભ્રાતા. | ||
કર્ણઃ માતા, હું તો સૂતપુત્ર, રાધા મારી માતા, | '''કર્ણઃ''' માતા, હું તો સૂતપુત્ર, રાધા મારી માતા, | ||
એથી વધુ નથી મારું કશુંય ગૌરવ. | એથી વધુ નથી મારું કશુંય ગૌરવ. | ||
પાણ્ડવ પાણ્ડવ રહો, કૌરવ કૌરવ, | પાણ્ડવ પાણ્ડવ રહો, કૌરવ કૌરવ, | ||
કોઈની ના મને ઈર્ષ્યા. | કોઈની ના મને ઈર્ષ્યા. | ||
કુન્તીઃ તારું જ જે રાજ્ય, | '''કુન્તીઃ''' તારું જ જે રાજ્ય, | ||
ઉદ્ધાર તું કર તેનો બાહુબળે વત્સ. | ઉદ્ધાર તું કર તેનો બાહુબળે વત્સ. | ||
ઢાળશે ચામર તને નિત્ય યુધિષ્ઠિર, | ઢાળશે ચામર તને નિત્ય યુધિષ્ઠિર, | ||
Line 191: | Line 191: | ||
અખણ્ડ પ્રતાપે રહેશે બાન્ધવોની સાથે | અખણ્ડ પ્રતાપે રહેશે બાન્ધવોની સાથે | ||
નિ:સપત્ન રાજ્યમહીં રત્નસિંહાસને. | નિ:સપત્ન રાજ્યમહીં રત્નસિંહાસને. | ||
કર્ણઃ સિંહાસન જેણે છેદ્યો માતૃસ્નેહપાશ | '''કર્ણઃ''' સિંહાસન જેણે છેદ્યો માતૃસ્નેહપાશ | ||
તેને તમે દો છો માતા રાજ્યનો આશ્વાસ? | તેને તમે દો છો માતા રાજ્યનો આશ્વાસ? | ||
વંચિત કર્યો જે સમ્પદથી એક દિને | વંચિત કર્યો જે સમ્પદથી એક દિને | ||
Line 202: | Line 202: | ||
છિન્ન કરી એને દોડું રાજસિંહાસને, | છિન્ન કરી એને દોડું રાજસિંહાસને, | ||
ધિક્કાર તો મને. | ધિક્કાર તો મને. | ||
કુન્તીઃ તું છે વીર, પુત્ર મમ, | '''કુન્તીઃ''' તું છે વીર, પુત્ર મમ, | ||
ધન્ય છે તું. હાય ધર્મ, આ શો સુકઠોર | ધન્ય છે તું. હાય ધર્મ, આ શો સુકઠોર | ||
દણ્ડ તવ. જાણ્યું’તું કોણે તે દિને હાય | દણ્ડ તવ. જાણ્યું’તું કોણે તે દિને હાય | ||
Line 211: | Line 211: | ||
પોતાના નિર્મમ હસ્તે અસ્ત્ર થકી હણે — | પોતાના નિર્મમ હસ્તે અસ્ત્ર થકી હણે — | ||
આ શો અભિશાપ! | આ શો અભિશાપ! | ||
કર્ણઃ માતા કરશો ના ભય. | '''કર્ણઃ''' માતા કરશો ના ભય. | ||
કહું છું હું, પાણ્ડવોનો થશે જ વિજય. | કહું છું હું, પાણ્ડવોનો થશે જ વિજય. | ||
આજે આ રજનીતણા તિમિરફલકે | આજે આ રજનીતણા તિમિરફલકે |