18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અભિસાર| સુરેશ જોષી}} {{Poem2Open}} ઇરલાની ખ્રિસ્તીવસતિમાં બપોરની...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 148: | Line 148: | ||
અનંગ સ્થિરતા સાચવવા મથી રહ્યો. બધું ચક્કર ચક્કર ભમવા લાગ્યું. એ ભમતી દુનિયામાં ઉર્વશીને એની માસી સાથે જતી એ જોઈ રહ્યો. પાસેથી જતી ટૅક્સીને ઊભી રાખી એણે એમાં દેહને ગોઠવ્યો. અંદર છંછેડાઈને ફેણ માંડી ઊઠેલું દર્દ સહેજ ધીમું પડ્યું ને પાછળ ધોળા ટપકા જેવી દેખાતી ઉર્વશીને મૂકીને એ મૃગજળની છોળમાં આગળ ચાલ્યો. | અનંગ સ્થિરતા સાચવવા મથી રહ્યો. બધું ચક્કર ચક્કર ભમવા લાગ્યું. એ ભમતી દુનિયામાં ઉર્વશીને એની માસી સાથે જતી એ જોઈ રહ્યો. પાસેથી જતી ટૅક્સીને ઊભી રાખી એણે એમાં દેહને ગોઠવ્યો. અંદર છંછેડાઈને ફેણ માંડી ઊઠેલું દર્દ સહેજ ધીમું પડ્યું ને પાછળ ધોળા ટપકા જેવી દેખાતી ઉર્વશીને મૂકીને એ મૃગજળની છોળમાં આગળ ચાલ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[ગૃહપ્રવેશ/દ્વિરાગમન|દ્વિરાગમન]] | |||
|next = [[ગૃહપ્રવેશ/વૈશાખ સુદ અગિયારસ|વૈશાખ સુદ અગિયારસ]] | |||
}} |
edits