ગૃહપ્રવેશ/અભિસાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અભિસાર| સુરેશ જોષી}} {{Poem2Open}} ઇરલાની ખ્રિસ્તીવસતિમાં બપોરની...")
 
No edit summary
 
Line 148: Line 148:
અનંગ સ્થિરતા સાચવવા મથી રહ્યો. બધું ચક્કર ચક્કર ભમવા લાગ્યું. એ ભમતી દુનિયામાં ઉર્વશીને એની માસી સાથે જતી એ જોઈ રહ્યો. પાસેથી જતી ટૅક્સીને ઊભી રાખી એણે એમાં દેહને ગોઠવ્યો. અંદર છંછેડાઈને ફેણ માંડી ઊઠેલું દર્દ સહેજ ધીમું પડ્યું ને પાછળ ધોળા ટપકા જેવી દેખાતી ઉર્વશીને મૂકીને એ મૃગજળની છોળમાં આગળ ચાલ્યો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ગૃહપ્રવેશ/દ્વિરાગમન|દ્વિરાગમન]]
|next = [[ગૃહપ્રવેશ/વૈશાખ સુદ અગિયારસ|વૈશાખ સુદ અગિયારસ]]
}}
18,450

edits

Navigation menu