18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિધ્વસ્ત નગરસુંદરી|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ઘૂમલીની એક ઊંડી અ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 113: | Line 113: | ||
પાદર થયેલા ઘૂમલીની પાદરમાં થઈ બાપુની વાવ ભણી જવા નીકળ્યાં ત્યારે આ શાપિત ભૂમિની વેરાનતા ઊંડો અવસાદ જગવતી હતી. પરંતુ, એ અવસાદમાં એક નાન્દનિક-એસ્થેટિક અનુભૂતિ હતી, જે ઘણી વાર મહાભારત જેવા કાવ્યની યુદ્ધોત્તર કથા વાંચતાં અનુભવાય છે. આપણી ચેતનાની ધરતી પર એ ઊંડા ચાસ પાડી રહે છે. | પાદર થયેલા ઘૂમલીની પાદરમાં થઈ બાપુની વાવ ભણી જવા નીકળ્યાં ત્યારે આ શાપિત ભૂમિની વેરાનતા ઊંડો અવસાદ જગવતી હતી. પરંતુ, એ અવસાદમાં એક નાન્દનિક-એસ્થેટિક અનુભૂતિ હતી, જે ઘણી વાર મહાભારત જેવા કાવ્યની યુદ્ધોત્તર કથા વાંચતાં અનુભવાય છે. આપણી ચેતનાની ધરતી પર એ ઊંડા ચાસ પાડી રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[દેવતાત્મા હિમાલય/ગિરિતળેટી ને કુંડ દામોદર|ગિરિતળેટી ને કુંડ દામોદર]] | |||
|next = [[દેવતાત્મા હિમાલય/મહાકાલ|મહાકાલ]] | |||
}} |
edits