દેવતાત્મા હિમાલય/વિધ્વસ્ત નગરસુંદરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વિધ્વસ્ત નગરસુંદરી|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ઘૂમલીની એક ઊંડી અ...")
 
No edit summary
 
Line 113: Line 113:
પાદર થયેલા ઘૂમલીની પાદરમાં થઈ બાપુની વાવ ભણી જવા નીકળ્યાં ત્યારે આ શાપિત ભૂમિની વેરાનતા ઊંડો અવસાદ જગવતી હતી. પરંતુ, એ અવસાદમાં એક નાન્દનિક-એસ્થેટિક અનુભૂતિ હતી, જે ઘણી વાર મહાભારત જેવા કાવ્યની યુદ્ધોત્તર કથા વાંચતાં અનુભવાય છે. આપણી ચેતનાની ધરતી પર એ ઊંડા ચાસ પાડી રહે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[દેવતાત્મા હિમાલય/ગિરિતળેટી ને કુંડ દામોદર|ગિરિતળેટી ને કુંડ દામોદર]]
|next = [[દેવતાત્મા હિમાલય/મહાકાલ|મહાકાલ]]
}}
18,450

edits

Navigation menu