અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/આપણે પ્રવાસી પારાવારના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 47: Line 47:
જેમની કવિચેતના અક્ષરમેળ-માત્રામેળ છંદો; મધ્યકાલીન દેશીઓ, લયભરી લોકવાણી કે ગીતોમાં ગુંજતી લયધારાને આત્મસાત્ કરવા હંમેશાં તન્મય રહી છે એવા કવિ લાભશંકર ઠાકરની આ રચના છે. ગીત તો ગાઈને જ વંચાય એવું કહેનારા અને મીઠા હલકથી ગીતોનો ગુંજારવ કરી લેનારા આ કવિ એક સ્થળે પોતાની કેફિયત આપતાં કહે છે :

‘જીવનલય અને શબ્દલય અભિન્ન લાગ્યા છે. તારુણ્યના કોઈ તબક્કે આછો આછો વિરોધ અને ક્રમશ: ઉત્કટ સંઘર્ષ આરંભાય. આંતરયુદ્ધ જીવનલય અને યુગપદ્ શબ્દલયનું ખેલાય, સર્જકના અંત:શ્રુતિપટ પર. અછાંદસ-અલ્પછાંદસ કે નર્યા ગદ્યકાવ્યનો આવિષ્કાર ઉક્ત ઘમસાણનો સંકેત છે.’
‘જીવનલય અને શબ્દલય અભિન્ન લાગ્યા છે. તારુણ્યના કોઈ તબક્કે આછો આછો વિરોધ અને ક્રમશ: ઉત્કટ સંઘર્ષ આરંભાય. આંતરયુદ્ધ જીવનલય અને યુગપદ્ શબ્દલયનું ખેલાય, સર્જકના અંત:શ્રુતિપટ પર. અછાંદસ-અલ્પછાંદસ કે નર્યા ગદ્યકાવ્યનો આવિષ્કાર ઉક્ત ઘમસાણનો સંકેત છે.’ (સોનેરી ચુંબન, પૃ. ૧૦૦)
 
(સોનેરી ચુંબન, પૃ. ૧૦૦)

હા, તો આપણે અત્યારે જે કાવ્યની વાત કરી રહ્યા છીએ તે પણ કવિના અંત:શ્રુતિપટ પર ખેલાતા જીવનલય અને શબ્દલયના આંતરયુદ્ધના સંકેતો લઈને આવે છે, એક એક પંક્તિ ખોલતા જઈ રસચર્વણા કરવાનું આ કાવ્ય નથી, પણ પદે પદે પ્રવાસ કરી આપ ઓળખની મથામણ કરવાની આ કવિતા છે.