18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૭)|નરસિંહ મહેતા}} <poem> સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળભદ્ર-વીર રીઝે; | સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળભદ્ર-વીર રીઝે; | ||
પુરુષ-પુરુષારથે શું સરે, હે સખી? તેણે નવ નાથનું કાજ સીઝે. | પુરુષ-પુરુષારથે શું સરે, હે સખી? તેણે નવ નાથનું કાજ સીઝે. | ||
::::: સારમાં | :::::::: સારમાં | ||
મુક્તિ પર્યંત તો પ્રાપ્તિ છે પુરુષને, સત્ય જો સેવકભાવ રાખે; | મુક્તિ પર્યંત તો પ્રાપ્તિ છે પુરુષને, સત્ય જો સેવકભાવ રાખે; | ||
રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે. | રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે. | ||
::::: સારમાં | :::::::: સારમાં | ||
ઇંદ્ર-ઇંદ્રાદિક અજ અમર મહામુનિ, ગોપિકાચરણરજ તેહ વંદે; | ઇંદ્ર-ઇંદ્રાદિક અજ અમર મહામુનિ, ગોપિકાચરણરજ તેહ વંદે; | ||
ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નિંદે. | ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નિંદે. | ||
::::: સારમાં | :::::::: સારમાં | ||
વેદ-વેદાંત ને ઉપનિષદ ખટ મળી, જે મથીને રસ પ્રગટ કીધો, | વેદ-વેદાંત ને ઉપનિષદ ખટ મળી, જે મથીને રસ પ્રગટ કીધો, | ||
તે રસ ભાગ્યનિધિ ભામિની ભોગવે, અહર્નિશ અનુભવ-સંગ લીધો. | તે રસ ભાગ્યનિધિ ભામિની ભોગવે, અહર્નિશ અનુભવ-સંગ લીધો. | ||
::::: સારમાં | :::::::: સારમાં | ||
સ્વપ્ન સાચું કરો, ગિરિધર શામળા! પ્રણમું હું, પ્રાણપતિ! પાણ જોડી; | સ્વપ્ન સાચું કરો, ગિરિધર શામળા! પ્રણમું હું, પ્રાણપતિ! પાણ જોડી; | ||
પેંધ્યું પશુ જેમ પૂંઠે લાગ્યું ફરે, ત્યમ ફરે નરસૈંયો નાથ ત્રોડી. | પેંધ્યું પશુ જેમ પૂંઠે લાગ્યું ફરે, ત્યમ ફરે નરસૈંયો નાથ ત્રોડી. | ||
::::: સારમાં | :::::::: સારમાં | ||
</poem> | </poem> |
edits