ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/એક પ્રેમકથા — પૈસા ઉપર આધારિત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 46: Line 46:
લેખરાજ, રત્ના અને પરિમલ ત્રણે પૂરા લોભી એ તો સ્પષ્ટ વાત હતી. લેખરાજના લોભમાં રત્નાનો સ્વાર્થ હતો. લોભ અને સ્વાર્થમાં એણે પોતાની જૈફી અવસ્થાનો વિચાર ન કર્યો. અને દેખાવડી ધર્મપત્નીના સૌંદર્યમાં વિશ્વાસ રાખ્યો. રત્નાને તો પૈસા જોઈતા જ હતા, પણ એ પરિમલને ઓળખતી થઈ અને બંનેનો પ્રેમસંબંધ વધતાં પરિમલે આ દાવ અજમાવ્યો. રત્ના મારફત લેખરાજની બધી પ્રવૃત્તિની પરિમલને જાણ થતી. પરિમલે પોતાનું નામ છુપાવેલું જ રાખ્યું. તે જ રાતે પરિમલ અને ભોંયરામાં લખી આપનારો સાથીદાર અને રત્ના ક્યાંનાં ક્યાં ભાગી ગયાં એની શોધ તો લેખરાજ જ્યારે કરશે ત્યારે ખરો, પણ એ શોધને પરિણામે એના હાથમાં એની મૂડી યા ધર્મપત્નીની મૂડી પણ આવવાનો જરા જેટલો સંભવ ન જણાતાં, એ શોધખોળ કરવાના વિચારને માંડી વાળી, એના મૂળ ધંધાને વળગી રહેવું કે નહીં એની ભાંજગડમાં પડ્યો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/ખુરશીપુરાણ|ખુરશીપુરાણ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/સેન્સ ઑફ હ્યુમર|સેન્સ ઑફ હ્યુમર]]
}}
18,450

edits