18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
એક રેલવે સ્ટેશન પર હાહાકાર, દોડધામ જાણે કોઈ અનન્ય પ્રસંગ. સ્ટેશનના રેસ્ટોરાંનો મૅનેજર પ્લૅટફૉર્મ ઉપર ઘૂમી વળ્યો. રેસ્ટોરાંમાં બેઠેલા સૌ કોઈને પૂછી વળ્યો, ‘હેં ખરેખર?’ ત્યાં ખૂણામાં બેઠેલા એક ઘરાકે જરા પડકાર કર્યો: ‘હું ક્યારથી અહીં બેઠો છું, પણ કોઈ વેઇટર કેમ નથી આવતો?’ બસ ખલાસ, બધા ઊભે પગે ખડા. ‘સાહેબ!’ અહીં શા માટે બિરાજ્યા છો, અફસર લોકો માટેના અલાયદા ટેબલ ઉપર પધારો — આવો. કહો, શું જોઈએ — આજની વાનીઓ આ પ્રમાણે છે. એક પછી એક ચાખો. એ ડુનસ્ક્યા! એ પુગાચોવા, ઝટ લાવો હાં સાહેબ — આપનો ઓદ્ધો તો કોણ નથી જાણતું?’ હું ડેપ્યુટી મિનિસ્ટર ઑફ ટ્રેડ.’ ‘હા, હા, સાહેબ. અલ્યા જલદી લાવો. સાહેબની પીણું આપો.’ ધમાધમ ઝટપટ એક પછી એક ગરમ ગરમ વાનીઓ પીરસાવા માંડી. સ્ટેશનનો આખો સ્ટાફ લળીલળી નમી-નમી સલામો ભરી ગયો. સ્ટેશન માસ્તરે એમને પૂછી એક મોટરની વ્યવસ્થા કરી. શહેરમાં જોવાલાયક સ્થળે ફરી આવી પોતાનું કામ પતાવી પાછા આવવાની ગોઠવણ વિચારી લીધી. એ જમ્યા તે દરમિયાન ત્યાંના કામદારોએ એ સાહેબનાં ભરીભરી વખાણ કર્યા. ‘કેટલો વિનય, કેટલું શાણપણ, કેટલી બુદ્ધિ, કેટલું કલ્ચર, સંસ્કાર!’ સ્ટેશન માસ્ટરે તો વળી એ મોંઘેરા મહેમાનને પોતાના સ્ટાફને બે સલાહનાં સૂચનો કહેવા પણ વિનંતી કરી. આપણા મહેમાન કોઈનાં દીકરી-દીકરા માટે ક્યાંક જગ્યા હોય તો તે અપાવવા નામઠામ અરજીઓ પણ એકઠાં કરવા માંડ્યા. ઝામી પડ્યા. આ બધી ઝમાઝમ, છટપડાટ બધું ઘટતું વેતરાઈ ગયું. પછી રેસ્ટોરાંની સેક્રેટરી અને ટાઇપિસ્ટ પુગાચેવાબહેને તપાસ કરી સંશોધન કરી આપ્યું: ‘અલ્યા, એમની પાકી ભાળ તો કાઢવી હતી. એનાં કાગળિયાં તો જોવાં હતાં.’ ‘કેમ શું થયું, એની હૅન્ડબૅગ ઉપરનો સરકારી લાલ બિલ્લો તો હતો.’ પુગાચેવા કહે, ‘બરાબર આ રહ્યો એ. મેં ખૂબીથી કાઢી લીધો છે. આ સોનેરી બિલ્લો, આ સોનેરી છાપ, આ એ મોંઘેરો દસ્તાવેજ, જુઓ. સાહેબને કેદખાનામાંથી ચાર વર્ષે મુક્તિ મળી એના છુટકારાનો આ હુકમ.’ | એક રેલવે સ્ટેશન પર હાહાકાર, દોડધામ જાણે કોઈ અનન્ય પ્રસંગ. સ્ટેશનના રેસ્ટોરાંનો મૅનેજર પ્લૅટફૉર્મ ઉપર ઘૂમી વળ્યો. રેસ્ટોરાંમાં બેઠેલા સૌ કોઈને પૂછી વળ્યો, ‘હેં ખરેખર?’ ત્યાં ખૂણામાં બેઠેલા એક ઘરાકે જરા પડકાર કર્યો: ‘હું ક્યારથી અહીં બેઠો છું, પણ કોઈ વેઇટર કેમ નથી આવતો?’ બસ ખલાસ, બધા ઊભે પગે ખડા. ‘સાહેબ!’ અહીં શા માટે બિરાજ્યા છો, અફસર લોકો માટેના અલાયદા ટેબલ ઉપર પધારો — આવો. કહો, શું જોઈએ — આજની વાનીઓ આ પ્રમાણે છે. એક પછી એક ચાખો. એ ડુનસ્ક્યા! એ પુગાચોવા, ઝટ લાવો હાં સાહેબ — આપનો ઓદ્ધો તો કોણ નથી જાણતું?’ હું ડેપ્યુટી મિનિસ્ટર ઑફ ટ્રેડ.’ ‘હા, હા, સાહેબ. અલ્યા જલદી લાવો. સાહેબની પીણું આપો.’ ધમાધમ ઝટપટ એક પછી એક ગરમ ગરમ વાનીઓ પીરસાવા માંડી. સ્ટેશનનો આખો સ્ટાફ લળીલળી નમી-નમી સલામો ભરી ગયો. સ્ટેશન માસ્તરે એમને પૂછી એક મોટરની વ્યવસ્થા કરી. શહેરમાં જોવાલાયક સ્થળે ફરી આવી પોતાનું કામ પતાવી પાછા આવવાની ગોઠવણ વિચારી લીધી. એ જમ્યા તે દરમિયાન ત્યાંના કામદારોએ એ સાહેબનાં ભરીભરી વખાણ કર્યા. ‘કેટલો વિનય, કેટલું શાણપણ, કેટલી બુદ્ધિ, કેટલું કલ્ચર, સંસ્કાર!’ સ્ટેશન માસ્ટરે તો વળી એ મોંઘેરા મહેમાનને પોતાના સ્ટાફને બે સલાહનાં સૂચનો કહેવા પણ વિનંતી કરી. આપણા મહેમાન કોઈનાં દીકરી-દીકરા માટે ક્યાંક જગ્યા હોય તો તે અપાવવા નામઠામ અરજીઓ પણ એકઠાં કરવા માંડ્યા. ઝામી પડ્યા. આ બધી ઝમાઝમ, છટપડાટ બધું ઘટતું વેતરાઈ ગયું. પછી રેસ્ટોરાંની સેક્રેટરી અને ટાઇપિસ્ટ પુગાચેવાબહેને તપાસ કરી સંશોધન કરી આપ્યું: ‘અલ્યા, એમની પાકી ભાળ તો કાઢવી હતી. એનાં કાગળિયાં તો જોવાં હતાં.’ ‘કેમ શું થયું, એની હૅન્ડબૅગ ઉપરનો સરકારી લાલ બિલ્લો તો હતો.’ પુગાચેવા કહે, ‘બરાબર આ રહ્યો એ. મેં ખૂબીથી કાઢી લીધો છે. આ સોનેરી બિલ્લો, આ સોનેરી છાપ, આ એ મોંઘેરો દસ્તાવેજ, જુઓ. સાહેબને કેદખાનામાંથી ચાર વર્ષે મુક્તિ મળી એના છુટકારાનો આ હુકમ.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/એક પ્રેમકથા — પૈસા ઉપર આધારિત|એક પ્રેમકથા — પૈસા ઉપર આધારિત]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જયરાય વૈદ્ય/લેખોત્સવ|લેખોત્સવ]] | |||
}} |
edits