ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભગવતીકુમાર શર્મા/અપ્રતીક્ષા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:
હા, બારણે રિક્ષા થોભી ખરી… દાદરેય ખખડ્યો… દીપુડિયો અને એની માનાં જ પગલાં લાગે છે. બીજું કોણ અત્યારે અહીં આવવા નવરું હોય? ને મા-દીકરોય ઘર છોડીને બીજે ક્યાં જવાનાં હતાં? ઘર વળગ્યું છે ને મોડાં-વહેલાં આવ્યા વિના કાંઈ છૂટકો થવાનો હતો? ઘરનાં માણસનીયે વળી રાહ શી જોવાની હતી? એવી રાહ જુએ બીજાં લટુડિયાં-પટુડિયાં! આપણા રામે તો આટલી વારમાં ખાસ્સી એક ઊંઘ ખેંચી કાઢી હોય… એમ પારકી પીડાએ ઉજાગરા કરવા જઈએ તો…

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇવા ડેવ/તમને ગમી ને?|તમને ગમી ને?]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહનભાઈ પટેલ/બ્લાઇન્ડ વર્મ|બ્લાઇન્ડ વર્મ]]
}}
18,450

edits